મોરબી : કારખાનામાં ધાડ પાડવા નીકળેલા શખ્સોને RR સેલની ટીમે ધરદબોચ્યા
ધાડ પાડે તે પહેલા આર.આર.સેલની ટીમે ચારને ઝડપી લીધા, એક ફરાર : રિવોલ્વર, સળિયા, છરી, ધોકા સહિતના હથિયારો સાથે ધાડ પાડવાની તૈયારી હતી
મોરબી : આર.આર.સેલની ટીમ દ્વારા મોરબીના હળવદ રોડ પર...
મોરબી: બેલા (રંગપર) ગામે ખનીજ ચોરી બંધ ન કરાઇ તો જનતા રેડ કરશે
ખનીજ ચોરી અટકાવવા સરપંચે કલેકટર અને ખાણ ખનીજ વિભાગને રજુઆત કરી
મોરબી : હાલ મોરબીના બેલા-રંગપર ગામે ખનીજ માફિયાઓ બેફામ બનીને મોટાપાયે ખનીજ ચોરી કરી રહ્યાની ફરિયાદ સાથે આ ખનીજ ચોરી અટકાવવા...
મોરબી પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત : એકનું ઘટના સ્થળે જ મૃત્યુ
એક વ્યક્તિને ગંભીર ઇજા : પોલીસ દ્વારા તપાસ
મોરબી : ગઈકાલે મોરબીના બાયપાસ રોડ ઉપર આજે સાંજના અરસામાં બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક...
મોરબીમાં નકલી બિયારણનું વેચાણ કરવાનું કૌભાંડ કરનાર એગ્રો સંચાલકની ધરપકડ કરાઈ
એગ્રો એજન્સીના સંચાલક સામે ખેતીવાડી અધિકારીએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી
મોરબી : તાજેતરમા મોરબીમાં બોગસ બિયારણ વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઉમા એગ્રો નામની દુકાનમાંથી ખેતીવાડી અધિકારીએ રૂ. 17 લાખનો...
મોરબીના ઘુંટુ રોડ નજીક આકૃતિ સીરામીક પાસે કાર નાલામાં ખાબકી
(રિપોર્ટ: સંજય અમદાવાદી) મોરબી: મોરબીના ઘુંટુ રોડ પર આવેલ આકૃતિ સીરામીક પાસે અકસ્માતે એક કાર નાલા માં ખાબકી હતી
મોરબી: મોરબીના ઘુંટુ રોડ પર આવેલ આકૃતિ સીરામીક પાસે અકસ્માતે એક કાર નાલા...



















