મોરબીના મારૂતિ પ્લોટમાં સાર્વજનીક જમીન ઉપરથી દબાણ હટાવવાની માંગ
મોરબીના સામાકાંઠે સો ઓરડી વિસ્તારમાં આવેલ મારુતિ પ્લોટના રહીશો એ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સાર્વજનિક પ્લોટ ને ખુલ્લો કરી આપવાની માંગ કરી છે
મોરબીના મારુતિ પ્લોટમાં 32 જેટલા પ્લોટ આવેલ છે...
મોરબીના નહેરુ ગેટ ચોક પાસે ગંદકીના ઢગલા !!
વારંવાર રજૂઆતો છતાં પરિણામ શૂન્ય, સ્થાનિકોમાં રોષ
મોરબીઃ હાલ મોરબી શહેરના નહેરુ ગેટ ચોક પાસે ગંદકીના સામ્રાજ્યથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા...
મોરબીમા 2500 કરોડથી વધુના રોકાણ સાથે આવે છે નવી 30થી 40 સીરામીક કંપની
ચાઇના સામે વિશ્વની નારાજગીનો મોરબી સીરામીક ઉદ્યોગને સીધો ફાયદો : રોજગારી અને વિદેશી હૂંડિયામણમાં પણ થશે વધારો
પ્રત્યેક કંપની રૂપિયા ૫૦થી ૧૦૦ કરોડ સુધીના આધુનિક ટેકનોલોજીના પ્લાન્ટ સાથે કરશે પ્રોડકશન
મોરબી : તાજેતરમા કોરોના...
મોરબીના નવા જાંબુડિયા ગામે કરીયાણાની દુકાનમાંથી ચોરી કરનાર તસ્કર ઝડપાયો
તાલુકા પોલીસે ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલ્યો : પકડાયેલા આરોપીએ બે મોબાઈલ ફોનની ચોરી તેમજ અગાઉ લૂંટ ચલાવી હોવાનું પણ ખુલ્યું
મોરબી : મોરબીના નવા જાંબુડિયા ગામે આવેલ કરીયાણાની દુકાનમાંથી એક તસ્કરે...
મોરબીમાં લાયન્સ કલબ અને ક્રિષ્ના સ્કૂલ દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપ યોજાઈ ગયો
શિક્ષકોને ટ્રેનિંગનું પ્રમાણપત્ર અર્પણ કરાયા
મોરબી : હાલ લાયન્સ કલબ ઓફ મોરબી સિટી અને ક્રિષ્ના સ્કૂલ દ્વારા શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના અને ભારતના ભવિષ્યને ઉજળું બનાવવા TTW- ટીચર ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું...




















