Tuesday, July 7, 2026
Uam No. GJ32E0006963

મોરબીના જેતપરમાં વિધવા પેન્શન બાબતે માથાકૂટ

મોરબી : મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામમાં મહિલા સરપંચના પતિની સાથે અન્ય શખ્સોને વિધવા પેન્શન બાબતે બોલાચાલી થઇ છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત તાલુકાના જેતપર (મચ્છુ) ગામમાં રહેતા રાજેશ ઉર્ફે રાજુ...

મોરબી: કુબેરનાથ મંદિરે અલ્પસંખ્યક ભાવિકો “કોરોના નું ગ્રહણ’

(રિપોર્ટ: હરપાલસિંહ જાડેજા) મોરબી: મોરબીમાં આજે દરવર્ષે દશામાં નું વ્રત શરુ થતાજ કુબેરનાથ શેરીમાં આવેલ મંદિરે ભાવિકોની બહોળી સંખ્યામાં ભીડ ઉમટતી હોય આ વર્ષે 'કોરોના નું ગ્રહણ' લાગતા અલ્પસંખ્યક ભાવિકો જ...

હું કોંગ્રેસમાં જ છું અને રહેવાનો : બ્રિજેશ મેરજા

કોંગ્રેસે મને બહુ આપ્યું છે : મોરબી – માળીયાની જનતાનો વિશ્વાસ મારી સાથે છે મોરબી : રાજ્યમાં ધારાસભ્યોની ઠેકડા – ઠેકડી વચ્ચે મોરબી – માળીયાના કોંગી ધારાસભ્ય બ્રિજેશ મેરજા ભાજપમાં જોડાઈ રહ્યાની...

વાંકાનેરના કોઠારીયામાં ઝેરી દવા પી લેતા યુવતીનું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં રહેતી એક યુવતીએ ઝેરી દવા પી લીધી હતી. જેના કારણે તેનું મોત થયું હતું. વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં રહેતા અશોકભાઇ કોબીયાની 20 વર્ષીય પુત્રી સોનલબેને ગઈકાલે...

મોરબીની બેન્ક ઓફ બરોડામાં બંધ પડેલ CDM મશીનથી ગ્રાહકોને હાલાકી

મોરબી: મોરબીની બેન્ક ઓફ બરોડામાં બંધ પડેલ CDM મશીનથી ગ્રાહકોને હાલાકી ભોગવવી પડી રહી છે પ્રાપ્ત વિગતોનુસાર મોરબીની બેન્ક ઓફ બરોડામાં બંધ પડેલ CDM મશીનથી ગ્રાહકોને હાલાકી ભોગવવી પડી રહી હોય...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...