ટંકારા: હીરાપરમાં ‘સર્વસ્તુ’ પ્રિન્ટેક્સ કંપની ની શુભેચ્છા મુલાકાત લેતા રાજ્યમંત્રી
ટંકારા: હીરાપરમાં 'સર્વસ્તુ' પ્રિન્ટેક્સ કંપની ની શુભેચ્છા મુલાકાત લઇ ઠંડીમાં તાપણાનો આનંદ લેત રાજ્યમંત્રી બૃજેશભાઈ મેરજા
પ્રવાસ દરમિયાન રાજ્યમંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાએ ટંકારાના હીરાપરમાં 'સર્વસ્તુ' પ્રિન્ટેક્સ કંપની ની શુભેચ્છા મુલાકાત લીધેલ...
મોરબી: પોલીસ ‘હદ’ નક્કી ન કરી શકતા ૯ દિવસ પૂર્વે ગુમ થયેલી યુવતીનો પરિવાર...
૯ દિવસ પૂર્વે મોરબી-વાંકાનેર હાઇવે સ્થિત મહાનદીના પુલ પર ગુમશુદા યુવતીનું સ્કૂટર મળ્યું હતું ચાલુ પરીસ્થિતિમાં : વાંકાનેર તાલુકા અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનું બનાવની હદ નક્કી કરવામાં ચાલી રહ્યું છે...
Exclusive: મોરબી: નજરબાગ રેલવે સ્ટેશન નજીક ટ્રક નીચે આવી જતા યુવાનનું મૃત્યુ
(રિપોર્ટ: ધર્મેન્દ્ર બરસરા) મોરબી: હાલ માં જ મલી રહેલ માહિતી અનુસાર મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન નજીક ટ્રક નીચે આવી જતા એક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજવાની ઘટના બની...
મકનસરમાં કોરોના વિસ્ફોટ : 200 કેસ બહાર આવતા સઘન સર્વેની માંગણી
જરૂર પડ્યે લોકડાઉન પણ કરો ! ગામના સરપંચે આરોગ્ય અધિકારીને રજુઆત કરી તેમના ગામમાં જરૂરી સાવચેતીના પગલાં લેવાની માંગ કરી
મોરબી : હાલ મોરબી જિલ્લામાં આરોગ્ય તંત્રના સબ સલામતના દાવા વચ્ચે કોરોના...
મોરબી: ‘નિસર્ગ વાવાઝોડું’ મોરબીના દરિયા કિનારે ટકરાઈ શકે છે : હવામાન વિભાગ
(રિપોર્ટ : ક્રિષ્ના આર. બુધ્ધભટ્ટી) કોરોના વાયરસની મહામારી વચ્ચે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ આવી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ નિસર્ગ વાવાઝોડુ ગુજરાત રાજ્યના દરીયાકિનારે 4 થી 5 જૂનના રોજ આવી...




















