મોરબી: પતંગબાજોનું જામ્યું છે પતંગયુદ્ધ
મોરબીમા દરેક મકાનની અગાશીઓ ઉપરથી “કાઇપો છે” ની નિર્દોષ ધમાલ મસ્તીની છોળો ઉડી, આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું : તલ,મગફળીની ચીકી, તલ-મમરના લાડુ શેરડી,બોર ,ઝીઝરા, ઉધયુની જ્યાફ્ટ સાથે મકરસંક્રાંતિએ દાન-પૂર્ણયની સરવાણી...
મોરબી તાલુકા સરપંચ એસો.નું પાકવીમા મામલે કલેકટરને આવેદન
આરડીસી બેંકના ખાતેદારોને સાથે રાખીને આગામી કાર્યક્રમોની રણનીતિ ઘડવાનો નિર્ધાર
મોરબી : મોરબી તાલુકા સરપંચ એસોસિએશને પાકવીમામા થયેલા અન્યાય મામલે આજે જિલ્લા કલેકટરને આવેદન પાઠવીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સાથે...
મોરબીમાં ખોવાયેલ પાકીટ મૂળ માલિકને આપી પ્રામાણિકતાનું ઉદાહરણ આપતા બેન્ક કર્મચારી
મોરબી: ટંકારા નજીક ખોવાયેલ પાકીટ મૂળ માલિકને પરત આપી એક્સિસ બેન્કના કર્મચારી એ પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું
આ બનાવની વિગતવાર માહિતી આપી તો મોરબીના સામાકાઠે આવેલ વૃંદાવનપાર્ક સોસાયટી માં રેહતા...
હળવદ પાસેની બ્રાહ્મણી નદીના બેઠા પુલિયા પરથી સ્વીફ્ટ ગાડી ખાબકી
કારમાં બેઠેલા ત્રણમાંથી એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી
હળવદ : હળવદના દિઘડિયા ગામ નજીક પસાર થતી બ્રાહ્મણી નદીના બેઠા પુલિયા પરથી ગઈકાલે એક સ્વીફ્ટ ગાડી ઓચિંતા નીચે ખાબકી હતી. જોકે આ ઘટનામાં...
પીપળી હત્યા કેસના પાંચેય આરોપીઓની છ દિવસની રિમાન્ડ મંજુર
મોરબી : મોરબીના પીપળી ગામે થયેલ હત્યાના કેસના પાંચેય આરોપીઓને તાલુકા પોલીસે આજે ૧૦ દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે કોર્ટ દ્વારા આ આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજુર...




















