વાંકાનેરમાં પણ બે પોઝિટિવ કેસ નોંધાયા : પિતા-પુત્ર કોરોનાથી સંક્રમિત
મોરબી જિલ્લામાં એક સાથે ત્રણ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ
વાંકાનેર : મોરબી જિલ્લામાં આજે કોરોના કેસમાં જોરદાર ઉછાળો આવ્યો હોય એમ મોરબી શહેરમાં વૃદ્ધનો પોઝિટિ રિપોર્ટ આવ્યા બાદ વાંકાનેરમાં વધુ બે પોઝિટિવ...
વાંકાનેરમાં વગર વાંકે યુવાન પર છરીથી હુમલો
વાંકાનેર : વાંકાનેરના જેતપરડા ગામની સીમમાં જાલી રોડ ઉપર બાઇક પર પસાર થતા યુવાનને આંતરીને ચાર શખ્સોએ તેના પર વિના કારણે છરીથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ...
હળવદની શાળા નંબર-4માં રાખડી બનાવવાની સ્પર્ધા યોજાઈ ગઈ
શ્રાવણ મહિનાની પૂર્ણિમા એટલે ભાઈ અને બહેનના અતૂટ પ્રેમનો તહેવાર રક્ષાબંધન આવી રહીં છે ત્યારે બાળકોમાં સર્જનાત્મક શક્તિ અને વેસ્ટ માંથી બેસ્ટ રાખડી બનાવની શક્તિ વિકસે અને આપણાં પારંપરિક તહેવારોનું મહત્વ...
મોરબીમાં આહીર સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું
મોરબી : આજે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા ગત તા. 26ને રવિવારે...
પૂર્વ ધારાસભ્યની સફળ રજુઆત બાદ મોરબીમાં નવી સીટી મામલતદાર કચેરી કાર્યરત
જી.એચ.રૂપાપરાની પ્રથમ મામલતદાર તરીકે નિમણૂંક
મોરબી : મોરબી તાલુકાની મામલતદાર કચેરીમાં કદાચ સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે કામ રહેતું હતું. કામના ખૂબ જ ભારણને લઈને અરજદારોને પણ ખૂબ જ ધક્કા ખાવા પડતા હતા....




















