હળવદ દુર્ઘટના અંગે ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી મહિતી મેળવી
રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા પણ ગાંધીનગરમાં કેબિનેટ બેઠક છોડી હળવદ આવા રવાના થયા
હળવદ : આજની હળવદની ગોઝારી દુર્ઘટના અંગે ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી પાસેથી ફોન ઉપર વિગતો મેળવી છે. સાથે તેઓએ મૃતકોના...
મોરબીમાં KFC કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાના બહાને મહિલા સાથે રૂપિયા ૩૮.૩૨ લાખની છેતરપીંડી
હાલ મોરબીના ત્રાજપર ચાર રસ્તા વિસ્તારમાં રહેતા આંધ્રપ્રદેશ રાજ્યના વતની મહિલાને KFC કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાની લાલચ આપી મહિલાનો વિશ્વાસ કેળવી રૂ.૩૮,૩૨,૨૯૯/- રૂપિયાની છેતરપીંડી કરાઈ હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં...
મોરબીના નીલકંઠ એપાર્ટમેન્ટમા પાણીના ટાંકામાં પડી જતા નેપાળી પરિવારના બે વર્ષના બાળકનું મૃત્યુ
મોરબી આજે હાલ અપમૃત્યુનો વધુ એક કેસ સામે આવ્યો છે જેમાં નીલકંઠ એપાર્ટમેન્ટમા નેપાળી પરિવારના બે વર્ષનો બાળક રમતા રમતા પાણી ની ટાંકીમાં પડી જતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જેને...
મોરબીના નીચી માંડલ ગામે રૂ. 1.08 લાખનો વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
મોરબી : મોરબીના નીચી માંડલ ગામે વિદેશી દારૂના રૂ.1.08 લાખના જથ્થા સાથે તાલુકા પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે. હાલ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
પ્રાપ્ત થતી વિગત...
મોરબીના રામકૃષ્ણનગરમાં સગીરાનો ફાંસો ખાઈને આપઘાત
મોરબી શહેરના સામાકાઠે વિસ્તારમાં આવેલ રામકૃષ્ણનગરમાં કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈને ગઈકાલે આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા નોંધ કરીને આગળની કાર્યવાહી...




















