મોરબીમાં બેફામ સ્કોર્પિયો ચલાવી આતંક મચાવનાર શખ્સને કાયદાનું ભાન કરાવતી પોલીસ
મોરબી : મોરબીમાં સામાકાંઠે ગઈકાલે બેફામ સ્કોર્પિયો ચલાવીને ઉધમ મચાવનારા શખ્સને પોલીસે પકડી પાડી સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. પોલીસે આ ગંભીર બનાવની નોંધ લઈ આરોપીને કાયદાનું બરાબર ભાન કરાવ્યું હોય...
ટંકારા પોલીસ દ્વારા શહેરમાં ફ્લેગમાર્ચ યોજાઈ
ટંકારા: પીએસઆઈ તરીકે બી ડી પરમારની બદલી કરવામાં આવી હોય અને થાણા અધિકારીએ ચાર્જ સંભાળ્યો હોય ત્યારે ટંકારા શહેરમાં ફ્લેગ માર્ચ યોજી હતી અને પુરપાટ વાહનો ચલાવતા અને સ્ટાઈલ મારનાર...
અરવલ્લીના બાયડ માં પણ 370 કલમ રદ્દ થતા બીજેપી કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી
(Report By: Rajan Barot) , અરવલ્લી: અરવલ્લીના બાયડ તાલુકામાં પણ કલમ 370 અને 35 a રદ્દ થતા બીજેપી ના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં બહોળી સંખ્યામાં બીજેપી કાર્યકર્તાઓ મળી...
હળવદ: પાડોશીના ત્રાસ સામે સફાઇ કામદાર પરિવાર દ્વારા છ વિરુદ્ધ પીઆઈને અરજી
હળવદના માંથક હનુમાનજી મંદિર નજીક રહેતા સફાઈ કામદાર પરિવાર સાથે પાડોશી શખ્સો અવારનવાર ઝઘડો કરી માર મારતા હોય જેને લઈને કંટાળી ગયેલ પરિવારજનોએ હળવદ પીઆઈને લેખિત અરજી કરી ઘટતું કરવા માંગ...
માળિયાના ખાખરેચી ગામે ખેડૂત અને અધિકારી વચ્ચે બબાલ
મોરબી : હાલ મોરબી જિલ્લાના માળીયાના ખાનખરેચી ગામે આજે ખેડૂત અને અધિકારીઓ વચ્ચે બબાલનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં 11 વર્ષ પહેલાં સંપાદન થયેલી જમીનમાં માઇનોર કેનાલની કામગીરી માટે...




















