મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસની બાજુના બંધ મકાનમાં આગ લાગી
ફાયર બ્રિગ્રેડની ટીમ તત્કાળ ઘટનાસ્થળે પહોંચીને સમયસર આગને બુઝાવી નાખી
મોરબી : હાલ મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસની બાજુના બંધ મકાનમાં આજે સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવની જાણ થતાં ફાયર...
હળવદના પીઆઇ સંદીપ ખાંભલાની બદલી : રાજકીય દબાણની લોકચર્ચા
થોડા દિવસો પહેલા સત્તાધારી પક્ષના અગ્રણીએ પીઆઇ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યા બાદ અચાનક બદલીથી ચર્ચાઓ જોર પકડ્યું
Mehul Bharwad (Halvad) હળવદ : હળવદની સરા ચોકડીએ થોડા દિવસો પહેલા પીઆઇ સંદીપ...
અકસ્માતમાં નોંધારા થયેલા બાળકોને મદદરૂપ થતું મોરબીનું પ્રમુખ સેવા ગ્રુપ
સુરતના પરિવારને ગોંડલ અને શાપર વચ્ચે ગોઝારો અકસ્માત નડ્યા બાદ નોંધારા થયેલા બે બાળકોને રૂ.85 હજારનું અનુદાન અર્પણ કર્યું
મોરબી : હાલ સુરતના એક પરિવારને ગોંડલ અને શાપર વચ્ચે ગોઝારો અકસ્માત નડ્યો...
નાના દહિસરા ગામે મહાકાળી મંદિરમાં દાનપેટીની રોકડ, બે સોનાની નથ અને ચાંદીના મુગટની ચોરી
તાજેતરમા માળીયા મીયાણા તાલુકાના નાના દહીસરા ગામે મહાકાળી માતાજી મંદિર ખાતે ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરમાં રહેલ દાન પેટી તેમજ માતાજીને ચડાવેલ સોના ચાંદીના આભૂષણો ચોરી કરી નાસી...
હળવદ: પાડોશીના ત્રાસ સામે સફાઇ કામદાર પરિવાર દ્વારા છ વિરુદ્ધ પીઆઈને અરજી
હળવદના માંથક હનુમાનજી મંદિર નજીક રહેતા સફાઈ કામદાર પરિવાર સાથે પાડોશી શખ્સો અવારનવાર ઝઘડો કરી માર મારતા હોય જેને લઈને કંટાળી ગયેલ પરિવારજનોએ હળવદ પીઆઈને લેખિત અરજી કરી ઘટતું કરવા માંગ...




















