મોરબીના ભક્તિનગર સર્કલે ઓવરબ્રિજના કામથી ઓફીસ-દુકાનોમાં નુકશાનની ફરિયાદ
મોરબીના ભક્તિનગર સર્કલ ખાતે ઓવરબ્રિજ કામ ચાલી રહ્યું હોય જેના પગલે આસપાસની ઓફીસ અને દુકાનમાં નુકશાન થતું હોવાની ફરિયાદો ઉઠી છે જે મામલે માર્ગ અને મકાન વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી...
હળવદના કોયબા ગામે બે જૂથ સામસામે આવી જતા પાંચ ઈજાગ્રસ્ત
ઇજાગ્રસ્તોને હળવદ સારવાર અપાઇ : ૧૧ વિરુદ્ધ નોંધાયો ગુનો
હળવદ : હળવદ તાલુકાના કોયબા ગામે ગતરાત્રિના બે જૂથ વચ્ચે અગાઉના મનદુઃખ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેના કારણે બંને જૂથના લોકો સામસામે...
મોરબીમાં તસ્કરો ધી ના ડબ્બા, વાળ કાપવાનું મશીન અને રોકડ ચોરી ગયા
સુપર ટોકીઝ નજીક એક સાથે ચાર દુકાનોમાં સામુહિક ચોરી મામલે ફરિયાદ નોંધાઈ
મોરબી : હાલ મોરબીના સુભાષ રોડ ઉપર સુપર ટોકીઝ નજીક બે દિવસ પૂર્વે એક સાથે ચાર ચાર દુકાનોને નિશાન બનાવી...
મોરબીની સ્વ્ચ્છતા અભિયાન સમિતિ દ્વારા રોડ સ્વચ્છ કરી ‘સેવા સપ્તાહ’ ની ઉજવણી
મોરબી : મોરબી નવા બસ્ટેન્ડ ની સામે લોખંડી પુરૂષ એવા સરદાર પટેલ સાહેબ પ્રતિમા પાસે પસાર થતો છેક બાપા સીતારામ ચોક સુધી જતો રોડ જ્યાં રોજબરોજ ના 50000લોકો ની અવરજવર છે...
મોરબી: નિલાબેન નવીનચંદ્ર ચગનું અવસાન
મોરબી : નિલાબેન નવીનચંદ્ર ચગ ઉં.વ.૭૦ તે શ્રી કનકેશ્વર ટ્રાન્સપોર્ટ વાળા નવીનચંદ્ર મોહનલાલ ચગના પત્ની, જગદીશભાઈ તથા પારસભાઈ ચગ તથા નેહાબેન હિંડોચાના માતા તેમજ બિમલકુમાર હિંડોચા તથા ક્રિષ્નાબેન અને કેયુરીબેનના સાસુ...




















