મોરબી શહેરની જનતા માટે ફરવાલાયક સ્થળ બનાવવા સામાજિક કાર્યકરોની માગ
મોરબી : હાલ ગુજરાતમાં ૩૦ વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં આટલા વર્ષોમાં મોરબી અને માળિયા શહેર પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાનું અને મોરબી શહેરની પ્રજાને ફરવાલાયક સ્થળ પણ ન હોવાની રજૂઆત...
હળવદના રાયધ્રામાં લગ્ન પ્રસંગે જોટામાંથી ભડાકા કરાયાના સમાચાર
ગઈકાલે લગ્ન પ્રસંગે કરાયેલ હવામાં ફાયરિંગના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
હળવદ : હળવદ તાલુકાના નાના એવા રાયધ્રા ગામે યોજાયેલા લગ્ન પ્રસંગમાં હરખમાં ને હરખમાં કન્યાપક્ષ દ્વારા જોટામાંથી હવામાં ભડાકા કરવામાં આવતા આ...
મોરબી : લાતીપ્લોટમાં અજંતા કંપનીના ડ્રિસ્ટિબ્યુટરના ગોડાઉનમાં આગ લાગી
મોરબી લાતી પ્લોટ વિસ્તારમાં આવેલા અજંતા કંપનીના ડ્રિસ્ટિબ્યુટરના ગોડાઉનમાં આજે અચાનક આગ લાગી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે હાલ આગ પર કાબુ મેળવવા તજવીજ હાથ ધરી છે.
મોરબી લાતીપ્લોટ 2-3ની વચ્ચે આવેલા અજંતા...
મોરબીમાં રૂ.3.90 લાખનો સિમેન્ટ મંગાવીને છેતરપીંડી કરનાર ઝડપાયો
સિમેન્ટના વેપારીની ફરિયાદને પગલે બી ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી લીધો
મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ સિમેન્ટની દુકાનેથી રૂ.3.90 લાખનો સિમેન્ટનો માલ મંગાવીને એક શખ્સે સિમેન્ટના વેપારી ઠગાઈ કરી હતી.આ બનાવની સિમેન્ટના વેપારીએ...
મોરબીના જડેશ્વર મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ આયોજન કરાશે
ધ્વજારોહણ, મહાઆરતી અને ભાંગનું વિતરણ કરાશે
મોરબી : હાલ મોરબી શહેરમાં આવેલા જડેશ્વર મંદિરે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં વિશેષ પૂજા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તા. 1 માર્ચ...




















