મોરબીના લખધીરપુર કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો : પોલીસ તાપસ શરુ
મોરબીના લખધીરપુર કેનાલમાંથી આજે એક યુવાનનો મૃતદેહ મળી આવતા મોરબી પોલીસ અને ફાયર ટીમ દોડી ગઈ હતી અને બનાવની તપાસ ચલાવી હતી
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ પરની કેનાલમાં યુવાનનો...
હળવદ : બે જુગારની રેડમાં આઠ ઝડપાયા
હળવદ પોલીસે અને જિલ્લા એલસીબી ટીમે ની કાર્યવાહી
હળવદ : હળવદ શહેરમાં એક જ દિવસમાં જુદી જુદી બે જુગારની રેડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી જેમાં હળવદ પોલીસે ૯૭૦૦ ની રોકડ સાથે...
મોરબી જિલ્લા પંચાયતની કાલે ગુરુવારે સામાન્ય સભા યોજાશે
મોરબી : હાલ મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા આવતીકાલે ગુરુવારે યોજાવાની છે. જેમાં અધ્યક્ષ સ્થાને પ્રમુખ ચંદુલાલ શીહોરા તેમજ સચિવ સ્થાને ડીડીઓ પી.જે.ભગદેવ ઉપસ્થિત રહેશે.
આ સામાન્ય સભામાં એક કલાકની સમય મર્યાદામાં...
મોરબી: લીલાપર નજીક દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઇ
મોરબી : હાલ મોરબી તાલુકાના લીલાપર ગામ નજીક પોલીસ દ્વારા દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઇ છે.
ગઈકાલે તા. 23ના રોજ લીલાપર ગામ નજીક મચ્છુ ડેમ પાસે વોંકળા નજીક દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી...
મોરબી: કોરોના ટેસ્ટ માટે 250 લોકો લાઈનમાં કીટ માત્ર 25 જેટલી !!
ગોકુલનગર અર્બન હેલ્થ સેન્ટરની કડવી વાસ્તવિકતા : ગામડાની હાલત વિચારવી મુશ્કેલ
મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોના સંક્રમણ છેલ્લા 15 દિવસોથી વધી ગયું છે ત્યારે ગઈકાલે કોરોના ટેસ્ટિંગ વધારવા સરકારે સૂચના આપવા...



















