Wednesday, July 15, 2026
Uam No. GJ32E0006963

ઘુનડામાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક પકડાયો, એકની શોધખોળ ચાલુ

ટંકારા : મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા ટંકારા તાલુકાના ઘુનડા ખાનપર ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડવા આવ્યો હતો. તેમજ ટંકારા પોલીસ સ્ટેશનમાં બનાવની નોંધ કરી...

મોરબીના સામાકાંઠે આવેલ જવાહર સોસાયટીમાં દશેરા નિમિતે રાસ-ગરબા યોજાયા

મોરબી : તાજેતરમા મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર જવાહર સોસાયટીમાં દશેરા નિમિતે હનુમાનજીના મંદિરે જય બજરંગ મંડળ દ્વારા છેલ્લા સાત વર્ષથી દશેરા નિમિતે એક દિવસના રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે.ત્યારે ગઈકાલે...

કાઉન્સિલરના પતિ અને કર્મચારી વચ્ચે માથકૂટ બાદ મોરબી પાલિકામાં વીજળીક હડતાળ

તમામ વિભાગના કર્મચારી પોત પોતાના વિભાગોને તાળા મારી બહાર નીકળી ગયા હતા : જોકે પોલીસની દરમ્યાનગીરી મામલો થાળે પડતા હડતાલ સમેટાઈ મોરબી : મોરબી નગર પાલિકા કચેરીમાં કાઉન્સિલરના પતિ અને પાલિકા કર્મચારી...

મોરબીના નહેરુ ગેટ ચોક પાસે ગંદકીના ઢગલા !!

વારંવાર રજૂઆતો છતાં પરિણામ શૂન્ય, સ્થાનિકોમાં રોષ મોરબીઃ હાલ મોરબી શહેરના નહેરુ ગેટ ચોક પાસે ગંદકીના સામ્રાજ્યથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા...

મીડિયા ઇન્ચાર્જની જવાબદારી સોંપવા બદલ મોરબી જિલ્લા ભાજપનો આભાર માનતા ક્રિષ્નાબેન રાધેશભાઈ બુધ્ધભટ્ટી

મોરબી: મોરબીના બીજેપી મહિલા મોરચાના મીડિયા ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપવા બદલ બદલ ક્રિષ્નાબેન રાધેશભાઈ બુધ્ધભટ્ટી દ્વારા મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુરલભજીભાઈ દેથરિયા તેમજ મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ, ચાચાપર ગ્રામ...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...