Monday, August 24, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

તંત્રની બલિહારી: મોરબીના વાવડી રોડ પર કાર ગટરમાં ખાબકી

મોરબી : હાલ મોરબીના વાવડી રોડ પર કાર ગટરમાં ખાબકી ગઈ હતી. આ બનાવના પગલે સ્થાનિકોમાં નગરપાલિકાની બેદરકારી સામે રોષની લાગણી ફેલાય છે. મોરબીના શહેરના મોટા ભાગના રોડ પર મસમોટા ખાડાઓ અને...

મોરબી : ગ્રંથપાલની છેલ્લા ત્રણ મહિનાથી એક જ વાર હાજરી, સરકારી પુસ્તકાલય પટ્ટાવાળાના રામભરોસે!

ચાર્જમાં રહેલા ધ્રાગ્રાંધ્રાના ગ્રંથપાલ ત્રણ મહિને એક જ વાર આવે છે : કોન્ટ્રાકટ બેઇઝના કર્મચારીના પગારમાંથી ગ્રંથપાલ કટકી પણ કરતા હોવાનો આક્ષેપ મોરબી : હાલ સરકારી કચેરીઓમાં પારદર્શક વહીવટની દુહાઈ દેવામાં આવે છે....

ચૂંટણી-ખર્ચ રજૂ કરવાની તારીખમાં વારંવાર ફેરફારથી પેટા ચૂંટણી લડેલા ઉમેદવારો મૂંઝવાયા

અધિકારીઓની સાનુકૂળતા ઉમેદવારોની પ્રતિકૂળતા બનતા ઉમેદવારોમાં અસંતોષની લાગણી મોરબી: હાલ તાજેતરમાં પુરી થયેલી મોરબી-માળિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં 12 ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. ચુંટણીપંચના નિયમો અનુસાર પરિણામ બાદ એક માસની અંદર તમામ ઉમેદવારોએ ચૂંટણીમાં...

મોરબીમાં વાવડી રોડ પર રહેણાંક મકાનમાં વ્હીસ્કીની 55 બોટલો સાથે એક શખ્શ ઝડપાયો

મોરબી : હાલ મોરબીમાં વાવડી રોડ પર રહેણાંક મકાનમાં વ્હીસ્કીની 55 બોટલો સાથે એક શખ્સ પકડાયો છે. આ શખ્સ સામે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો પણ નોંધવામાં આવ્યો...

માળિયા (મી.) : નવાગામમાં 165 લી. દેશી દારૂ ભરેલ કાર ઝડપાઇ

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના નવાગામમાંથી 165 લી. દેશી દારૂ ભરેલ કાર ઝડપાઇ છે. આ બનાવમાં એક શખ્સ સામે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો પણ નોંધવામાં આવ્યો...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...