Wednesday, July 15, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

પૂર્વ પંચાયત મંત્રીને રૂબરૂ મળી સ્વાસ્થ્ય અંગે શુભેચ્છા પાઠવતા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા

જ્યંતિભાઈ કવાડીયા નાદુરસ્ત તબિયતના લીધે સારવાર હેઠળ મોરબી : હાલ રાજ્યના પૂર્વ પંચાયત મંત્રી જ્યંતિભાઈ કવાડીયાની તબિયત નાદુરસ્ત થતા તેઓને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આથી, રાજ્ય મંત્રી બ્રિજેશ...

મોરબીમાં પતિની હત્યા કરનાર પત્ની અને પૂર્વ પતિ બે દિવસના રિમાન્ડ પર

મોરબી : મોરબી નજીક રંગપર ગામ પાસે આવેલ સીરામીક ફેકટરીમાં શ્રમિક યુવાનની હત્યા તેની પત્નીએ પૂર્વ પતિ સાથે મળીને કરી હોવાનું ખુલ્યા બાદ ગઈકાલે તાલુકા પોલીસે આ બન્ને આરોપીઓની ધરપડક કરી...

મોરબીમા પાટીદાર નવરાત્રી મોકૂફ રાખવા અજય લોરીયા નો જાહેરહિતમાં નિર્ણય

મોરબીવાસીઓની આરોગ્ય અને સાવચેતીને ધ્યાનમાં રાખી જાહેરહિતમાં નિર્ણય લેવાયો : પાટીદાર નવરાત્રી આયોજક: અજય લોરીયા દેશભરમાં હાલના સમયે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આખું વર્ષ જાણે કોરોનાના ફાળે જ ગયું હોય...

મોરબી: જાંબુડિયા પાસે રસ્તા વચ્ચે ઢગલા કરી નાસી જનારા ડમ્પરોનો ત્રાસ

જાંબુડિયા ઓવરબ્રિજ નીચે રોડની વચ્ચોવચ માટીના ઢગલા ખડકી દેનાર ડમ્પરોની દાદાગીરી યથાવત મોરબી : હાલ મોરબી નેશનલ હાઇવે ઉપર છેલ્લા ઘણા સમયથી ડમ્પરો માટી કે પથ્થરોના ઢગલા ખડકીને અકસ્માતને આમંત્રણ આપી રહ્યા...

આમઆદમી પાર્ટીના માળિયા (મી.) ના શહેર પ્રમુખ તરીકે ઈબ્રાહીમભાઈ અબ્દુલભાઈ મોવર ની...

મોરબી: આજ રોજ મોરબીના માળિયા (મી.) ના શહેર પ્રમુખ તરીકે ઈબ્રાહીમભાઈ અબ્દુલભાઈ મોવર ની વરણી કરવામાં આવેલ છે જેમાં આમઆદમી પાર્ટીના મોરબી જિલ્લાના અગ્રણીઓ મહાદેવભાઈ પટેલ, ભરતભાઈ, પી.એમ ચીખલીયા તથા રાજનભાઈ...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...