૩૦મી જુને યોજાશે મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચુંટણી
છેલ્લા ઘણા સમયથી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની મુદત પૂરી થઈ ગઈ હતી છતાં પણ નવા હોદેદારોની નિમણૂક કરવા માટે થઈને ચૂંટણી આપવામાં આવતી નહોતી જેથી કરીને ઘણા દિવસો વિવાદો...
મોરબીમાં શહીદ દિન નિમિતે ABVP દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો
મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શહીદ દિન નિમિતે સ્ટુડન્ટ ફોર સેવા દ્વારા મોરબી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં મુખ્ય અતિથિ તરીકે સ્વામિનારાયણ મંદિરના સ્વામી ઉપસ્થિત રહ્યા...
મોરબી જલારામ મંદિરના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી જન્મદિવસની અનોખી ઉજવણી
મોરબી : હાલ મોરબીમાં જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી મોરબીના કૃષિતભાઈ સુવાગીયા એ 29મા જન્મદીનની સેવાની ભાવના સાથે ઉજવણી કરી હતી.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી...
મોરબી : માધાપરવાડી શાળામાં પોકસો એકટ અંગે સેમિનાર યોજાયો
પીપીટી દ્વારા એક્ટની તમામ જોગવાઈઓ વાલીઓને સમજાવવામાં આવી
મોરબી : મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળામાં પોકસો એક્ટ અંગે વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિનેશભાઇ વડસોલાએ આ એક્ટ વિશેની સંપૂર્ણ માહિતી...
મંગળવાર: આજે મોરબી જિલ્લામાં વધુ 6 કેસ સાથે આજના કુલ 8 કેસ નોંધાયા, 1...
મોરબી : મોરબી જિલ્લામાં આજે સાંજ સુધીમાં વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા આજના કુલ કેસ 8 થયા છે. જ્યારે અત્યાર સુધીના કુલ કેસ 256 થઈ ગયા છે. આ સાથે આજે એક દર્દીનું...



















