Wednesday, July 15, 2026
Uam No. GJ32E0006963

વાંકાનેરના પંચાસર ગામની નદીમાં ભત્રીજાને ડૂબતો બચાવવા જતા કાકાનું પણ મૃત્યુ

બે દિવસ અગાઉ બાળકની લાશ મળ્યા બાદ ગઈકાલે કાકાની પણ લાશ મળી વાંકાનેર : હાલ વાંકાનેરના પંચાસર ગામની નદીમાં કાકા-ભત્રીજાનું વારાફરતી ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જો કે બે દિવસ અગાઉ બાળકની...

ટંકારા: ઓમ વિદ્યાલય ખાતે શિક્ષક દિવસ ની ઉજવણી કરાઇ

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મ દિવસ ને ઓમ વિદ્યાલય ટંકારા ખાતે શિક્ષક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવેલ. જેમાં પ્રાર્થના સભા માં ધોરણ 10 ની બાળાઓએ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની પૂજા અર્ચના કરેલ અને...

IPLના નિયમોમાં મોટો ફેરફાર, હવે ટોસ બાદ પણ બદલી શકાશે ટીમ

હાલ IPL 2023 શરૂ થવામાં માત્ર એક સપ્તાહ બાકી છે. ત્યારે તમામ ટીમો પોતાની તૈયારીઓને પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. આ દરમિયાન BCCIએ IPLના એક મહત્વપૂર્ણ નિયમમાં ફેરફાર કર્યો છે. અત્યાર સુધી...

મોરબીની મસાલ ચોકડી નજીક ટ્રક હડફેટે સાયકલ સવાર યુવાનનું મોત

મોરબી : મોરબીના બાયપાસ રોડ પર મસાલ ચોકડી નજીક સાયકલ લઇને પસાર થઇ રહેલા આધેડને ટ્રક ચાલકે અડફેટે લેતા આધેડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમ્યાન આધેડનું મોત થતા...

મોરબીમાં આજથી હનુમાન ચાલીસા કથાનો શુભારંભ : 12 હજાર ભાવિકો માટે બેઠક વ્યવસ્થા

સમગ્ર સભા મંડપ ફૂલો અને ફુગ્ગાથી સજાવાયો : 500થી વધુ કાર પાર્ક કરી શકાય તેવી પાર્કિંગ વ્યવસ્થા મોરબીઃ આજથી 26 એપ્રિલથી 2જી મે દરમિયાન મોરબીના રવાપર-ધનુડા રોડ પર આવેલા સનસીટી ગ્રાઉન્ડ ખાતે...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...