વાંકાનેરના કોરોનાગ્રસ્ત વૃદ્ધનું રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ : જિલ્લામ મૃત્યુઆંક 12
મોરબી જિલ્લામાં કોરોના દર્દીનો મૃત્યુઆંક થયો 12
વાંકાનેર : મોરબી જિલ્લામાં આજે વધુ એક કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. વાંકાનેરમાં આ કોરોના દર્દીનું 3 મોત અને મોરબી જિલ્લામાં 12માં દર્દીનું...
માળીયાના હરિપર ગામે અંગત અંદાવત મુદ્દે કારખાનેદાર ઉપર હુમલો
બે શખ્સો સામે માર માર્યાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
માળીયા : માળીયા મિયાણા તાલુકાના હરિપર ગામે કારખાનેદાર ઉપર અંગત અદાવત મામલે બે શખ્સોએ હુમલો કર્યાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે....
મોરબીમાં છરીની અણીએ યુવકનું અપહરણ : પોલીસે છોડાવ્યો
હાલ ભોગ બનનાર યુવાનની જામનગર રહેતી મંગેતર સાથે ફોનમાં વાતો કરતા રાજકોટના બે શખ્સોનું પરાક્રમ : પોલીસ ફરિયાદ
મોરબી : તાજેતરમા મોરબીમાં રહી સિરામીક ઇન્સ્ડસ્ટ્રીઝમાં કામ કરતા મૂળ જામજોધપુરના વતની પટેલ યુવાનનું...
મોરબીમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્શ ઝડપાયો
મોરબીના સામાકાંઠે આવેલ સો-ઓરડીના વરીયાનગરમાંથી પડતર મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એકને મોરબી એલસીસી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના...
ટંકારા પંથકમાંથી અપહરણ થયેલ સગીરાને મોરબી પોલીસે તેના માતા-પિતાને સોંપી
ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહીને પોતાનું ગુજરાન ચલાવતા પરિવારની સગીર વયની ગઈકાલે કોઈ અજાણ્યા માણસો અપહરણ કરી બ્લુ કલરની ગાડીમાં લઇ ગયેલ હોય તેવી સગીરાના પિતાએ ટંકારા પોલીસ મથકમાં જાણ કરવામાં...



















