હળવદ: હરખના તેડામાં ટોપરાપાક જમ્યા અને 70ને ફૂડપોઇઝનિંગ
હળવદના કુંભારપરા વિસ્તારમાં સામાજિક પ્રસંગમાં હડિયાહળી : રાતભેરના મહેમાનો પણ દવાખાને દોડ્યા
હળવદ : હાલ હળવદના કુંભારપરા વિસ્તારમાં આજે હરખના તેડા સમાન સામાજિક પ્રસંગમાં જમણવારમાં ટોપરાપાક ખાધા બાદ મહેમાનોને હડિયાહળી થઈ પડી...
માધાપરમાં ગટરના પાણીથી ત્રસ્ત લત્તાવાસીઓનો મોરચો, પાલિકા પાસે ચક્કાજામ કરી વિરોધ
રજૂઆત છતાં નીમ્ભર તંત્ર નહિ જાગતા મહિલાઓ રણચંડી બની
મોરબીના માધાપર વિસ્તારમાં છેલ્લા એક માસથી ગટરના પાણીના તલાવડા ભરેલા છે જે મામલે પાલિકાના પૂર્વ સદસ્યે પાલિકા કચેરીને રજૂઆત કરીને યોગ્ય કરવાની માંગ...
મોરબીની મધુવન સોસાયટીમાં વિદેશી દારૂની 83 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી : હાલ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીમાં બાતમીને આધારે દરોડો પાડી સીટી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂની 83 બોટલ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી...
મોરબીમાં રાખડીઓની વિવિધ વેરાયટીઓનું આગમન : ફોટાવાળી અને મેગ્નેટવાળી રાખડીઓ મનપસંદ
રક્ષાબંધનને લઈને મોરબીની બજારોમાં વિવિધ કલાત્મક રાખડીઓનો ખજાનો
મોરબી : ભાઈ-બહેનના પવિત્ર હેત પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન. આ રક્ષાબંધન તહેવાર હવે નજીકમાં આવી રહ્યો છે. ત્યારે મોરબીની બજારોમાં અવનવી વેરાયટીઓની રાખડીઓ આવી...
હળવદના દિઘડીયા ગામે પ્રેમી પંખીડા કેનાલમાં ડૂબી ગયાની આશંકાએ વચ્ચે શોધખોળ ચાલુ
દિઘડીયા ગામેથી નાસી છૂટેલા યુવાનનું બાઈક,ચંપલ અને યુવતીનો દુપટ્ટો કેનાલના કાંઠેથી મળી આવ્યો : હળવદ મામલતદાર વી.કે.સોલંકી ઘટનાસ્થળે દોડી ગયા
હળવદ : હળવદ તાલુકાના દિઘડીયા ગામે બે દિવસ પહેલા ગામનો જ શખ્સ...



















