Saturday, July 11, 2026
Uam No. GJ32E0006963

મોરબી LCB દ્વારા ૨૬.૫૮ લાખના મુદ્દામાલ સાથે જુગાર રમતા ૧૨ ની ધરપકડ કરાઈ

મોરબી: મોરબીમા એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમને બાતમી મળી હતી કે હળવદના ચરાડવા ગામે વાડીની ઓરડીમાંથી મસમોટું જુગારધામ ચાલી રહ્યું છે જેના આધારે એલસીબીએ વાડીની ઓરડીમાં દરોડો પાડતાં જુગાર રમતા ૧૨...

મોરબી : રૂ. 1000ની લાંચ લેનાર સર્કલ ઓફિસરની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરાયો

આરોપીના ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરી મિલકત અંગે સર્વે થશે મોરબી : આજે મોરબી સીટી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર જુવાનસિંહ રતનસિંહ ખેરને ગત શનિવારનાં રોજ એસીબીએ એક અરજદારની વારસાઈ નોંધ...

મચ્છુ-2 ડેમ ચાર વાર ભરાઈ રહે એટલું પાણી ચાલુ વર્ષે મચ્છુ નદીમાં છોડાયું

3104 MCFTની ક્ષમતા ધરાવતા મચ્છું- 2 ડેમમાંથી ચાલુ સીઝનમાં ઉપરવાસમાંથી થયેલ ભારે પાણીની આવકને કારણે 14,360 MCFT પાણી નદીમાં છોડવામાં આવ્યું મોરબી : તાજેતરમા સમગ્ર મોરબી જિલ્લામાં મેઘરાજાએ ચાલુ વર્ષે કઈક વધુ...

મોરબી: સિરામીક ઝોન જેતપર રોડ પર જોખમી નાલામાં બાઇક ખાબક્યું, બાઇકચાલક ઇજાગ્રસ્ત

નાલા ઉપર સલામતીની દીવાલ ન હોવાથી વારંવાર અકસ્માતો સર્જાતા લોકોમાં ભારે રોષ મોરબી : આજે મોરબીમાં સીરામીક ઝોન ગણાતા જેતપર રોડની એકદમ ખરાબ હાલત બની ગઈ છે. ત્યારે હવે જેતપર રોડ પર...

મોરબી: ગજાનનપાર્ક સોસાયટીને તેના હક્ક અપાવવા પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત

તમામ પાયાની સુવિધાઓ આપવા જ્યારે બિલ્ડરોએ હાથ ઊંચા કરી દીધા ત્યારે ગજાનન પાર્કના રહીશોએ પોતે જાત મહેનતે અને સ્વખર્ચે સુવિધાઓ ઉભી કરી ગજાનન પાર્કને રળિયામણું બનાવી બિલ્ડરોને નીચું જોવડાવ્યું છે (રાધેશ બુધ્ધભટ્ટી/Editor...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...