વાંકાનેર શહેર પોલીસ મથકનો કર્મી લાંચ લેતા ઝડપાયો : કાર્યવાહી ચાલુ
વાંકાનેરમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટ્રેપ : વિગતો હવે જાહેર થશે
વાંકાનેર : હાલ વાંકાનેરમાં એન્ટી કરપ્શન બ્યુરોની મોરબી ટીમે ટ્રેપ ગોઠવી હોવાનું અને આ ટ્રેપમાં વાંકાનેર શહેર પોલીસ મથકનો કર્મચારી લાંચ લેતા...
હળવદ: સોનારકા પાસે પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં યુવાનનું મૃત્યુ
હળવદ : તાજેતરમા હળવદ શહેરના રાણેકપર રોડ પર આવેલ સોનારકા પાસે કન્સ્ટ્રકશનના કામ સાથે જોડાયેલા પરિવારનો 16 વર્ષીય તરુણ ખાડામાં પાણી ભરવા જતી વેળાએ ડૂબી જતા કરુણ મોત નિપજ્યું હતું...
મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું!!
એકાઉન્ટ પાકિસ્તાનથી હેક કરવામાં આવ્યું હોવાની સંભાવના
મોરબી : મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરિશ સરૈયાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ અંગે તેઓએ પોલીસમાં અરજી આપી...
મોરબીની મધુવન સોસાયટીમાં વિદેશી દારૂની 83 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી : હાલ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીમાં બાતમીને આધારે દરોડો પાડી સીટી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂની 83 બોટલ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી...
યંગ ઇન્ડિયા ગૃપ આયોજિત ફ્લેશ મોબમાં નવરાત્રીને વેલકમ કરતા ખૈલયાઓ
તાજેતરમાં માં આદ્યશક્તિની સાધના-ઉપાસના કરવાના મહાપર્વ સમાન નવરાત્રી મહોત્સવ આવતીકાલાથી શરૂ થનાર હોય આ નવરાત્રીને વેલકમ કરવા માટે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ફ્લેશ મોબનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કાય...



















