મોરબી : પીકઅપ વાનના હપ્તા ભરવા માટે દંપતી ગટરના ઢાંકણાની ચોરી કરતા’તા
મોરબીમાં શનાળા રોડ પર ગટરના ઢાંકણાની ચોરીની ઘટનાના cctv સામે આવ્યા બાદ ચોર દંપતી પોલીસના હાથે ઝડપાયુ, એક ફરાર
મોરબી : તાજેતરમા મોરબીના શનાળા રોડ પર અલગ અલગ છ સ્થળેથી ગટરના ઢાંકણાની...
મોરબીમાં વાવડી રોડ પર રહેણાંક મકાનમાં વ્હીસ્કીની 55 બોટલો સાથે એક શખ્શ ઝડપાયો
મોરબી : હાલ મોરબીમાં વાવડી રોડ પર રહેણાંક મકાનમાં વ્હીસ્કીની 55 બોટલો સાથે એક શખ્સ પકડાયો છે. આ શખ્સ સામે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો પણ નોંધવામાં આવ્યો...
મોરબીમાં વેરા વસુલાત માટે 11 ટીમો મેદાને ઉતારતી નગર પાલિકા
જેની 1 લાખથી વધુ રકમ બાકી હોય તેવા બાકીદારોને ધડાધડ નોટિસ : જરૂર પડ્યે હોર્ડિંગમાં નામ જાહેર કરવા તેમજ નળ કનેક્શન કટ અને મિલ્કત જપ્તી પણ કરાશે
મોરબી : મોરબી નગરપાલિકાએ નાણાકીય...
મોરબીનો ઘડિયાળ ઉદ્યોગની સ્થિતિ સામાન્ય થતા બેથી ત્રણ મહિના જેટલો સમય લાગશે
સ્થિતિ સામાન્ય થતા બેથી ત્રણ મહિના જેટલો સમય લાગશે : મની ક્રાઈસીસની સમસ્યા વિકટ બનશે
મોરબી : મોરબીનો વિશ્વ વિશ્વ વિખ્યાત ઘડિયાળ ઉદ્યોગ માટે ખરાબ સમય હવે વીતી ગયો હોય સારો સમય...
મોરબી: ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો પ્રજ્ઞાચક્ષુ કેન્દ્રની મુલાકાતે
તા. 25-7, ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીના બહેનોએ તાજેતરમાં પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન કેન્દ્રની મુલાકાત લીધી હતી ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીના પ્રમુખ પ્રિતીબેન દેસાઈ, સેક્રેટરી મયુરીબેન કોટેચા, વાઇસ પ્રેસિડેન્ટ ધ્વનીબેન મારશેટ્ટી,જયોતિબેન વિઠલપરા, પુનમબેન હિરાણી, જયશ્રીબેન વોરા, નયનાબેન સહિતના...




















