વાંકાનેર: પઠાણી ઉઘરાણી કરી બાઈક અને દાગીના પડાવનાર ત્રણ વ્યાજખોરો ઝડપાયા
વાંકાનેર તાલુકા પોલીસે મની લેન્ડ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરીને લાયસન્સ વગર ઊંચા વ્યાજદરે નાણાં ધીરધાર કરી પઠાણી ઉઘરાણી કરતા ત્રણ ઇસમોને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા છે. મુદલ અને વ્યાજ ચૂકવી...
મોરબીના સામાકાંઠે ભૂગર્ભ ગટરની કુંડી રીપેર કરવાની માંગ
મોરબીના સામાકાંઠા વિસ્તારની સોસાયટીમાં ભૂગર્ભ ગટરની કુંડીઓ તૂટેલી હાલતમાં હોય જે રીપેર કરવાની માંગ સાથે સ્થાનિક રહેવાસીએ ચીફ ઓફિસરને રજૂઆત કરી છે
મોરબીના અરુણોદયનગરના રહેવાસી સોલંકી પ્રવીણભાઈએ પાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી...
વાંકાનેર : ઉછીનાં પૈસા પરત ન આપતા યુવાનને કપાળમાં કડું માર્યું
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભલગામ ગામે ઉછીનાં આપેલા પૈસા પરત ન આપતા એક શખ્સે યુવાનના કપાળમાં કડું મારીને ઇજા કર્યાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાઇ છે.પોલીસે આરોપી સામે ગુનો નોંધી...
મોરબી: ભ્રષ્ટાચારથી કંટાળી મકનસરના રહેવાસીની રાજ્યપાલ પાસે કરાઈ ઈચ્છામૃત્યુની અરજી
ભૂમાફિયાઓ દ્વારા સરકારની મદદથી જમીન પચાવી પાડી હોવાથી અરજદારને હાલાકી
મોરબી : મોરબી જિલ્લાના મકનસર તાલુકાના ગામમાં રહેતા જમનાદાસ ટપુભાઈ પરમાર વ્યવસાયે ચર્મ કામ કરે છે. તેઓએ મોરબી જિલ્લાના સરકારી તંત્રના ભ્રષ્ટાચાર...
મોરબીમાં મારામારીના ગુન્હામાં સંડોવાયેલા શખ્સની પાસા હેઠળ ધરપકડ કરાઈ
મોરબી : મોરબી જિલ્લા હાલ અનેક ગુન્હા સંડોવાયેલા શખ્સોની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસે વધુ એક શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યુ છે.
આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર...




















