હળવદમાં જિલ્લા પંચાયત દ્વારા મચ્છરદાની નું વિતરણ કરાયું
સુખપર અને શક્તિનગર ગામે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન હેમાંગભાઈ રાવલના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ
હળવદ: હળવદ તાલુકાના સુખપર અને શક્તિનગર ગામે મોરબી જિલ્લા પંચાયત દ્વારા રોગચાળા સામે રક્ષણ મેળવવા ગર્ભવતી મહિલાઓને દવાયુક્ત...
મોરબી સીરામીક અને ક્લોક ઇન્ડસ્ટ્રી બાદ હવે ટોયઝ ઇન્ડસ્ટ્રીનું હબ બનવાના પંથે
મોરબીને ટોયઝ ઇન્ડસ્ટ્રીનું હબ બનાવવા રાજ્ય સરકાર તરફથી પહેલ : સરકાર, મલ્ટીનેશનલ કંપનીઓ અને અજંતા-ઓરેવા ગ્રુપના ફાઉન્ડર જયસુખભાઇ પટેલે પણ મિટિંગમાં ત્રિપક્ષી ચર્ચાઓ કરી
મોરબી : હાલ ગુજરાત રાજ્ય સરકારના I-Hub (Gujarat...
વાંકાનેર નજીક બોગસ સિક્યુરિટી એજન્સી ઝડપાઈ
વાંકાનેર : મોરબી એસ.ઓ.જી.ની ટીમે વાંકાનેરના સરતાનપર રોડ પરના સેનેટરી વેર્સ કારખાનામાંથી બોગસ સિક્યુરિટી એજન્સીને ઝડપી લીધી હતી. પોલીસે આ ખાનગી સિક્યુરિટી એજન્સીના સંચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી...
વાંકાનેરની શાળાઓનો જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં દબદબો
વાંકાનેર : વાંકાનેરમાં ગત તા. 16 સપ્ટે.ના રોજ નાલંદા વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધામાં સી. કે. શાહ વિદ્યાલય તથા કે. કે. શાહ વિદ્યાલયના ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેમાં કોચ વિશ્વજીત...
મીતાણાના તલાટી કમ મંત્રીની અરણીટીંબામાં બદલી થતા વિદાયમાન સમારંભ યોજાયો ગયો
નગરજનોએ કર્મનિષ્ઠ યુવા મંત્રીને વિદાય આપી નવનિયુક્ત તલાટીએ ચાર્જ સંભાળ્યો
ટંકારા: ટંકારાની મીતાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી એન.એચ. સોનારાની અરણીટીંબા ખાતે બદલી થતા નગરજનોએ કર્મનિષ્ઠ અને જોશીલા યુવા મંત્રીને માનભેર વિદાય...




















