મોરબી : મકરાણીવાસમાં પિતા-પુત્ર પર છરી ધોકાથી હુમલો
પુત્રને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો
મોરબી : મોરબીના મકરાણી વાસમાં પિતા-પુત્ર પર ત્રણથી ચાર શખ્સોએ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે બન્ને પિતા પુત્રને મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા...
હળવદના રણજીતગઢ ગામ પાસે ખુંટીયો કારના કાચ તોડી કારમાં ઘુસી ગયો
હળવદ : હાલ હળવદ હાઈવે પર રણજીતગઢ ગામ પાસે એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રણજીતગઢ ગામના પાટીયા પાસે રાત્રિના સમયે કાર સાથે ખુંટીયો અથડાયો હતો.
અકસ્માત એટલો ગંભીર...
મોરબી : “એક્ટિવ ફાઉન્ડેશન” નું એક વર્ષ પૂર્ણ, સંસ્થા દ્વારા અવિરત સેવાકાર્યોની પ્રસરતી મહેક
મોરબી જિલ્લામાં કોરોના જેવી મહામારીમાં ઘણા લોકો સુધી એક્ટિવ ફાઉન્ડેશન દ્વારા નાની મોટી સેવા પહોંચાડવામાં આવી હતી મોરબી જિલ્લા ગત વર્ષે કોરોના જેવી મહામારીમાં રાહત દરે આશરે ૧૦૦૦ કિલોથી વધુ...
મોરબી : હાર્દિક પટેલની હાજરીમાં કાલે રવિવારે પાસ કાર્યકર્તાની મિટિંગ યોજાશે
મોરબી : પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ કાલે રવિવારે મોરબીમાં પધારી રહ્યા છે. ત્યારે તેમની અધ્યક્ષતામાં પાસના તમામ કાર્યકતાઓની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.
પાટીદાર અનામત અદોલન...
મોરબી: મંગળવારે લેવાયેલા 56 સેમ્પલમાંથી એક રિજેક્ટ, બાકીના 55 નેગેટિવ
મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી કોરોનાનો કોઈ કેસ નોંધાયો નથી. ત્યારે મંગળવારે લેવાયેલા સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે.
મોરબી જિલ્લામાં મંગળવારે જિલ્લાની જુદી જુદી સરકારી હોસ્પિટલમાં...



















