મોરબીમાં ગઈ કાલે સાંજે 4થી આજે સવારે 08 વાગ્યા સુધીમાં 16 એમ.એમ.વરસાદ
મોરબી : ત્રણ દિવસની માધ્યમથી ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં મન મુકીને મેહુલિયો વરસી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં હજુ જોઈએ તેવો વરસાદ વરસતો નથી. આમ...
મોરબીના બેઠાપુલ ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી જારી
ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે બેઠાપુલના બન્ને છેડે લોખંડની આડશો મૂકી દેવાય
મોરબી : મોરબીના બન્ને પુલ નીચે મચ્છુ નદીના પટ ઉપર બનાવાયેલા બેઠાપુલ ઉપર ટ્રાફિકની ગીચતા વધી ગઈ હતી. આથી, બેઠાપુલ ઉપર...
હળવદના કવાડીયા અને રાયધ્રાં ગામે જુગાર રમતા ૧૯ ઝડપાયા
પોલીસે ૬૬ હજાર ની રોકડ રકમ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી
હળવદ : હળવદ તાલુકાના કવાડીયા અને રાયધ્રાં ગામે જુગાર રમતા ૧૯ શકુનીઓને હળવદ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા રાયધ્રાં ગામે...
મોરબીમા DDO દ્વારા પાકના નુકસાનીનો સર્વે તાકીદે કરવા દરેક TDOને ખાસ આદેશ
જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાની સૂચનાનો અમલ કરતા DDO
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને ખેતીવાડી પાકના નુકસાનનો તાત્કાલીક સર્વે કરવા માટે સુચના આપવામાં આવતા...
મોરબીમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઇ
વડાપ્રધાન દ્વારા દિલ્હી ખાતેથી લોન્ચ કરાયેલ ફીટ ઇન્ડિયા કાર્યક્રમને વિદ્યાર્થીઓએ નીહાળ્યો
મોરબી : સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે મોરબીમાં પણ જિલ્લા કક્ષાની ઉજવણી નવજીવન ન્યુ એરા પબ્લીક...



















