મોરબી સિવિલ હોસ્પિટલ રૈન બસેરામાંથી પ્રૌઢનો મૃતદેહ મળતા ચકચાર
મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં કંપાઉન્ડમાં પોલીસ ચોકીની બાજુ આવેલ રૈન બસેરામાં આજે હકાભાઇ શિવાભાઈ (ઉ.વ. 50, રહે . હજનાળી)નો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં સિવિલ હોસ્પિટલના...
મોરબીમાં કાર રિવર્સમાં લેતા પતિએ હડફેટે લેતા પત્નીનું મોત
અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર ૧૭ માં રહેતા સચીનભાઈ મગનભાઈ રાવલ (ઉંમર ૪૧) નામનો બ્રાહ્મણ યુવક તેની અર્ટીકા કાર રીવર્સમાં લઇ રહ્યો હતો ત્યારેે આગળ પાછળનું ધ્યાન રાખ્યા...
મોરબીના શખ્સે પરિવાર સાથે ઘરોબો કેળવી પરિણીતા સાથે દુષ્કર્મ કર્યું
મોરબીમાં રહેતી પરિણીતા દ્વારા એક આરોપી વિરૂદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં આરોપીએ પરિણીતાના પતી અને પુત્રને મારી નાખવાની ધમકી આપી પરિણીતા સાથે વારંવાર...
વાંકાનેરમાં યુવતીની હત્યા કરનાર સહકર્મચારી ઝડપાયો
બીલિંગનું કામ કરતી યુવતીને વધુ કામ કરાવતો હોય યુવતીએ શેઠને ફરિયાદ કરવાનું કહેતા પતાવી દીધી
વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઈવે પર ટોલનાકા પાસે આવેલ સુર્યા ઓઇલ મિલમાં બીલીંગનું કામ કરતી યુવતીની ગઈકાલે...
મહેન્દ્રનગરમાં પ્રેમિકાના પરિવારજનોએ યુવાનને માર મારતા સારવાર દરમિયાન મૃત્યુ
હાલ મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામે પ્રેમ સંબંધની યુવતીના પરિવારજનોને જાણ થઈ જતા યુવતીની માતા અને બે મામાએ યુવકનું અપહરણ કરીને વાડીએ લઈ જઈને ઢોર માર માર્યો હતો જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત...