મોરબીના મયુર પુલ નીચેથી યુવાનનો મૃતદેહ મળ્યો: ઓળખ ખુલી
ચાર દિવસ પહેલા પુલ પરથી છલાગ લગાવી હોવાનું પ્રાથમિક તારણ
મોરબી : મોરબીમાં ચાર દિવસથી ગુમ યુવાનની પુલ નીચે નદીમાંથી લાશ મળી આવી હતી.જોકે ચાર દિવસ પહેલા પુલ પરથી છલાગ લગાવી હોવાનું...
મોરબીમાં રૂ. 1.19 કરોડની આંગડિયા લૂંટના ત્રણ આરોપીઓ ઝડપાયા
હાલ પોલીસે રૂ. 79.74 લાખની રોકડ રિકવર કરી : હજુ ત્રણ આરોપીઓને શોધવા કવાયત
ટ્રાવેલ્સના ડ્રાઇવરને આંગડિયાના પાર્સલ અંગે ખ્યાલ હોય, તેને પોતાના ભાઈને ટીપ આપતા સમગ્ર લૂંટનો પ્લાન ઘડાયાનો ઘટસ્ફોટ
મોરબી :...
મોરબી: વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાએ યુવાનને પગારને બદલે મોઢામાં પગરખું લેવડાવ્યું
વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને તેના ભાઈ સહિતના શખ્સોના કારનામા મામલે એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો
મોરબી : મોરબીમાં પોતાને રાણીબા તરીકે ઓળખાવતી યુવતીએ પોતાને ત્યાં માર્કેટિંગ માટે કામે રાખેલા...
મોરબીમાં ટિખ્ખળખોર શખ્સે શિવાજી મહારાજના સ્ટેચ્યૂ સાથે છેડછાડ કરી !!
મોરબી : હાલ મોરબી જેલ રોડ પર જેલ સામે રહેલા શિવાજી મહારાજની પ્રતિમાની ઘોડી સાથે કોઈ વિકૃત માનસિકતા ધરાવતા અજાણ્યા શખ્સોએ ટાયર બાંધી દેતા રાજપૂત કરણી સેના મોરબીના સભ્યોએ ટાયર...
મોરબી ઝુલતાપુલ દુર્ઘટના નામ મૃતકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી મહાઆંદોલન
મોરબી: મોરબી ઝૂલતાપુલ દુર્ઘટનાના મૃતકો તેમજ તેમના પરિવારજનોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અવિરત આંદોલન અભિયાન ત્રણ અખબાર અને એક ન્યુઝ ચેનલ (દિવ્યક્રાંતિ,લોકજ્વાલા,દિવ્ય દ્રષ્ટિ, અને ધ પ્રેસ ઓફ ઇન્ડિયા) મીડિયા...