મોરબીના એલ.ઈ. ક્રિકેટ ગ્રાઉન્ડની અંતે સાફ-સફાઈ
સરકારી ભરતીની તૈયારી કરતા અને ક્રિકેટપ્રેમી યુવાનોની માંગને ધ્યાને લઇ વોર્ડ નં 4ના કાઉન્સિલરે સફાઈ કરાવી
મોરબી : મોરબી વોર્ડ નં 4ના કાઉન્સિલર દ્વારા મોરબી LE ક્રિકેટ ગ્રાઉન્ડની સફાઈ કરવામાં આવી હતી.આ...
વાંકાનેરમાં ઘરફોડ ચોરીના ગુનામાં દસેક માસથી ફરાર આરોપીને પકડી પાડતી મોરબી એલસીબી
વાંકાનેરમાં ઘરફોડ ચોરીના ગુનામાં દસેક માસથી ફરાર આરોપીને પકડી પાડતી મોરબી એલસીબી
નાયબ પોલીસ મહાનિરીક્ષક-રાજકોટ સંદિપસિંહ તથા મોરબી પોલીસ અધિક્ષક કનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશને અનુલક્ષીને મોરબી જીલ્લા...
હળવદ: હરખના તેડામાં ટોપરાપાક જમ્યા અને 70ને ફૂડપોઇઝનિંગ
હળવદના કુંભારપરા વિસ્તારમાં સામાજિક પ્રસંગમાં હડિયાહળી : રાતભેરના મહેમાનો પણ દવાખાને દોડ્યા
હળવદ : હાલ હળવદના કુંભારપરા વિસ્તારમાં આજે હરખના તેડા સમાન સામાજિક પ્રસંગમાં જમણવારમાં ટોપરાપાક ખાધા બાદ મહેમાનોને હડિયાહળી થઈ પડી...
વીજ લાઇન તૂટી પડતાક ટીકર ગામે ઘઉંનો પાક બળી ગયો
તૈયાર થયેલ ઘઉંનો પાક પીજીવીસીએલની બેદરકારીના કારણે ભસ્મીભૂત થતા ખેડૂત ઉપર મુસીબત
હળવદ : હાલ હળવદ તાલુકાના ટીકર ગામે ખેતરમાં કાપવાની અણીએ લહેરાતા ઘઉંના પાકમા જીવતો વીજ વાયર તૂટી પડતાં પાંચ વીઘા...
મોરબી સિરામિક એસોના હોદેદારો દ્વારા મચ્છુ 2 ડેમ ખાતે વૃક્ષારોપણ કર્યું
મોરબી: આજે વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી નિમિતે મોરબી સિરામિક એસોના પ્રમુખો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું
તા. ૧૬ ના રોજ વિશ્વ ઓઝોન દિવસે મોરબી સિરામિક એસોના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજા, નીલેશભાઈ જેતપરિયા, કિશોરભાઈ ભાલોડીયા...




















