મોરબી : નવા જાબુંડીયા ગામ નજીક જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓ ઝડપાયા
મોરબી : મોરબી તાલુકા પોલીસ દ્વારા ગઈકાલે મોરબી તાલુકાના નવા જાબુંડીયા ગામ પાસે શ્રાવણીયો જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લીધા હતા.
આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકા...
મોરબી: રફાળેશ્વર ફાટક નજીક ટ્રેન નીચે આવી જતાં યુવાનનું ઘટના સ્થળે મોત
(ચિરાગ દેત્રોજા) મોરબી: આજે સાંજે પાંચ વાગ્યાના સમયે રાફળેશ્વર ફાટક નજીકથી પસાર થતી ધસમસતી ટ્રેન નીચે યુવાન આવી જતાં તેના શરીર ના બે ભાગ થઈ ગયા હતા અને ઘટના સ્થળે જ...
વાંકાનેરમાં વીજળી પડતા મહિલાનું મોત
વાંકાનેર : વાંકાનેરમાં આજે સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો.ત્યારે વીજળી પડવતાથી એક મહિલાનું મોત નીપજ્યું હોવાના અહેવાલ મળ્યા છે.આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ...
ચરાડવા મહાકાળી આશ્રમ ખાતે ભાઇબીજથી શિવ મહાપુરાણ તથા રુદ્રયાગ
મહાકાળી આશ્રમમાં સવાસો વર્ષના દયાનંદગીરી મહારાજના સાનિધ્યમાં તથા અમરગીરી બાપુના માર્ગદર્શન હેઠળ આયોજન
નૂતન વર્ષના પ્રથમ દિવસે હાથી, ઘોડા, ઊંટ તથા હજારો ભાવિકો સાથે ભવ્ય પોથીયાત્રા : સ્વયં-સેવકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ
(...
માળિયા હાઈવે હોટેલ ગ્રાઉન્ડમાં માટી ભરેલા ટ્રકમાંથી દારૂ ઝડપાયો, ૩૪.૨૧ લાખનો મુદામાલ જપ્ત
મોરબી-કચ્છ નેશનલ હાઈવે પર આવેલ હોટેલના ગ્રાઉન્ડમાં સફેદ માટી ભરેલા ટ્રકમાં અલગ અલગ બ્રાન્ડની નાની મોટી ૪૬૮ બોટલ અને ૨૩૨ નંગ ચપલાનો જથ્થો ઝડપી લઈને પોલીસે ટ્રક સહીત કુલ રૂ ૩૪.૨૧...



















