મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા પીપળી-જેતપર રોડને ફોરલેન કરવાની માંગ
જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને રજૂઆત કરી
મોરબી : મોરબીના પીપળી-જેતપર રોડ ઉપર ઘણા સમયથી ટ્રાફિકજમની સમસ્યા કાયમી બની ગઈ છે. આ સીરામીક ઝોનનો વિસ્તાર છે. તેથી, વાહનોનો...
ટંકારા : ઝેરી દવાના ડબલામાં પાણી પી જતા પરિણીતાનું ઝેરી અસરથી મોત
ટંકારાના મીતાણા ગામની સીમમાં રહીને મજુરી કરતા તાજુબેન સંતોષભાઈ આદિવાસી (ઉ.વ.૨૮) નામની પરિણીતા વાડીમાં મગફળી વાવેલ હોય અને ઘાસમાં દવા છાંટેલ હોય જે દવા વાળા ડબલા વડે ભૂલથી પાણી પી જતા...
મોરબી : ૧૩ વર્ષની કિશોરી માસા-માસીના ત્રાસથી કંટાળી ઘર છોડી નાસી ગઈ
મોરબી: ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે વાંકાનેર હાઈવે પર એક કિશોરી છેલ્લા દસ કલાકથી આમ-તેમ આંટા ફેરા કરે છે તેઓ કાંઈ પણ બોલતી નથી...
મોરબીમાં વડીલ વંદના અને વિશિષ્ટ સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો
ઉમિયા પરિવાર દ્વારા સામાજિક કાર્ય કરનાર 200 જેટલા વ્યક્તિઓનું સન્માન કરાયું
મોરબી : હાલ મોરબીના ઉમિયા પરિવાર દ્વારા વડીલ વંદના અને વિશિષ્ટ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સામાજિક કાર્યો કરતી સંસ્થાઓ,ટ્રસ્ટો...
ટંકારાના હડમતીયા ગામમાં 5 દિવસનું લોકો દ્વારા જ સ્વૈચ્છિક લોકડાઉન
ટંકારા: હાલ તાલુકાના હડમતીયા ગ્રામપંચાયતે વધતા કોરોનાના કેસને નિયંત્રણમાં લેવા માટે 5 દિવસીય સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે.
ટંકારાના હડમતીયા ગામે કોરોના સંક્રમણ વધતા ગ્રામપંચાયતે તારીખ 9 થી 14 એપ્રિલ સુધી સંપૂર્ણ...




















