રાજકોટ સાંસદ અને ટંકારાના ધારાસભ્યની રજુઆત ને પગલે મોરબી તાલુકામાં બે રોડ બનાવવા કેન્દ્ર...
સાંસદ મોહનભાઈ તથા દુર્લભજીભાઈ દેથરીયાની મહેનત રંગ લાવી છે. કેન્દ્ર સરકાર દ્વારા મોરબી તાલુકાના રવાપર-ધુનડા-સજજનપર ૨૧ કી.મી. રોડ તથા નેશનલ હાઈવે લખધીરપુર-કાલીકાનગર- નીચીમાંડલ(મોરબી હળવદ હાઇવે) ૧૯ કી.મી.રોડ CIRF ગ્રાન્ટમાં મંજુર...
મોરબી: જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ બેન્ક ઓફ બરોડા નું પાસબુક પ્રિન્ટર બંધ હોવાની...
(રિપોર્ટ: દિનેશ વાછાણી) મોરબી: મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ બેન્ક ઓફ બરોડા નું પાસબુક પ્રિન્ટર ખરાબ હોવાની લોકફરિયાદ ઉઠવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ બેન્ક...
મોરબીના એસપી રોડ ઉપર મંદિરનું ડીમોલેશન કરાતા સ્થાનિકોનો વિરોધ
મોરબી : હાલ મોરબીના એસપી રોડ ઉપર સંજય પાર્કમાં એક મંદિરનું નગરપાલિકા દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખીને ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેની સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર...
હળવદના રાણેકપરમાં રેશનિંગની દુકાનનો પરવાનો રદ્દ કરવાની માંગ ઉઠાવતા ગ્રામજનો
પરવાનેદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ ગ્રામજનોએ મક્કમતાથી પરવાનો જ રદ કરી દેવાની માંગ ઉઠાવી બીજા દિવસે પણ ધરણા યથાવત રાખ્યા
હળવદ: હળવદ તાલુકાના રાણેપર ગામે આવેલ સસ્તા અનાજની દુકાનના પરવાનેદાર ગામ લોકોને...
હળવદમાં સરા રોડ પર ત્રણ કેબિનમાં આગ
Mehul Bharwad (Halvad)
૭૫ હજારથી વધુનો સાઈકલનો સ્પેરપાર્ટ આગની ઝપેટમાં આવી જતા બળીને ખાખ
હળવદ : હળવદ શહેરમાં સરા રોડ પર આવેલ વીરજી વાવની બાજુમાં સાયકલ રીપેરીંગ અને સાઇકલના સ્પેરપાર્ટનું વેચવાનું કામ કરતા...