હળવદમાં ટ્રેક્ટર પર બેઠેલી યુવતી પટકાતા ટાયર માથા ઉપર ફરી વળતા મોત
હળવદ તાલુકાના ચાડધ્રા ગામની ઘટના
હળવદ : હાલ હળવદ તાલુકાના ચાડધ્રાં ગામે ગામમાંથી વાડીએ ટ્રેક્ટર લઈ જતા સમયે યુવતી ટ્રેક્ટર પરથી નીચે પટકાઈ જતા ટાયર માથા પર ફરી વળતા મોત નિપજ્યું હતું.
બનાવ...
કેન્દ્રીય બજેટમાં મોરબીના ઉદ્યોગો માટે ‘નહિ નફો, નહિ નુકશાન
ઘડિયાલ અને સીરામીક ઉદ્યોગ માટે કેન્દ્રીય બજેટમાં કોઈ ઉલ્લેખ નહીં
મોરબી : તાજેતરમા નાણાંમંત્રી નિર્મલા સીતારામણે આજે સોમવારે સાલ 2021-22નું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. જેમાં મોરબીના વિશ્વ પ્રસિદ્ધ એવા બે ઉદ્યોગ...
મોરબીમાં આજે મધરાત્રીથી એસ.ટી.ના કર્મચારીઓની હડતાલ
જુદા-જુદા 20 પડતર પ્રશ્નો અંગે એસટીના ત્રણેય યુનિયન આગ બબુલા : મોરબીમાં ઘંટનાદ કરી રોષ ઠાલવાયો
મોરબી : હાલ રાજ્યભરની સાથે મોરબીના એસટીના કર્મચારીઓ પોતાના જુદા-જુદા 20 પડતર પ્રશ્ને લડી લેવાના મૂડમાં...
વાંકાનેર: ‘મારી વાતો કેમ કરો છો’ તેમ કહી યુવાન પર ધારીયાથી હુમલો
વાંકાનેર : વાંકાનેરમાં તું મારી વાતો કેમ કરે છે તેમ કહી યુવાન પર ધારીયાથી હુમલો હોવાની ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી બુટાભાઇ જતાભાઇ...
હળવદમા બોળચોથની ઉજવણી : મહિલાઓએ ગૌમાતા અને વાછરડાનું પૂજન કર્યું
હળવદ : આજે બોળચોથના પવિત્ર દિવસથી શ્રાવણના સાતમ-આઠમના પર્વનો મંગલ પ્રારંભ થયો છે. સૌભાગ્યવતી સ્ત્રીઓએ આજે ગૌમાતાનું પૂજન કરી પરિવારનું સુખમય આરોગ્ય સમૃદ્ધિની પ્રાર્થના કરી પુણ્ય કમાયું હતું. ગૌ માતા અને...




















