મોરબીમાં કામ ધંધે જવા માતાએ ઠપકો આપતા કોળી યુવાનનો પાણીમાં ઝંપલાવી આપઘાત
મોરબીના નવી ટીંબડી ગામે પથ્થરોની ખાણોના ખાડામાં વરસાદી પાણી ભરાયેલ હોય તેવા જ એક ખાડામાં ઝંપલાવીને કોળી યુવાને આપઘાત કરી લીધો હતો.
મોરબીની સામેકાંઠે આવેલ ત્રાજપર વિસ્તારમાં રહેતા મેહુલ કિશોરભાઈ પરમાર જાતે...
મોરબીના ટીંબડી અને હજનાળી પાસેના અકસ્માતોમાં બે યુવાનોના કમોત
મોરબી-માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટિયા પાસેના ઓએસિસ સિરામીકની સામે રોડ ઉપર એક બાઇક કોઇ કારણોસર અકસ્માતગ્રસ્ત થઇને ટ્રકની પાછળ ઘુસી જતા ટ્રકના તોતીંગ વ્હીલ માથા ઉપર ફરી જવાથી અશોકભાઈ માવજીભાઈ...
નિખિલ હત્યાકાંડને 8 વર્ષ પૂરા થયા, હજુ પણ હત્યારાઓ પોલીસ અને CIDની પકડથી દૂર
મોરબી : હાલ મોરબીના ચકચારી નિખિલ હત્યાકાંડને 8 વર્ષ પુરા થવા છતાં હતભાગી પરિવારને યોગ્ય ન્યાય મળ્યો નથી. આથી આ હતભાગી પરિવાર આજે આઠ વર્ષે પણ ન્યાય માટે ભારે રઝળપાટ...
મોરબી: મચ્છુ-2 ડેમના તમામ 18 દરવાજા 12 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા
ઉપરવાસના ભારે વરસાદને કારણે મચ્છુ 2 ડેમ રાતોરાત થયો ઓવરફ્લો થયો !!
મોરબી : ગઈકાલે સાંજે 28 ફૂટ ભરાયેલો મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ ઉપરવાસના ભારે વરસાદને કારણે રાતોરાત ઓવરફ્લો થતા...
હળવદના ટિકર ગામે બ્રાહ્મણી નદીનો બેઠો પુલ ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ
હળવદ : તાજેતરમા હળવદનો બ્રાહ્મણી ડેમ આજે ઓવરફ્લો થતા પાણીના ધસમસતા વહેણમાં ટિકર ગામનો બ્રાહ્નણી નદી પરનો બેઠો પુલ ધોવાઈ ગયો હતો આથી વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. તેથી વિદ્યાર્થીઓ...



















