મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે હોટલમાં ધમધમતું કુટણખાનું ઝડપાયું, ચાર યુવતી ઝડપાઈ
એ ડિવિઝન પોલીસે દોરડો પાડીને અનૈતિક ધામ ઝડપી લેતા ચકચાર : માલિક અને મેનેજરની ધરપકડ
મોરબી : હાલ મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ વ્રજ હોટલની આડમાં કુટણખાનું ધમધમતું હોવાની બાતનીના આધારે...
LIVE REPORT: 5 સપ્ટેમ્બર ૧૧:૧૫ વાગ્યે મોરબીમાં વરસાદની હાલની ખબર
મોરબી જિલ્લાના ડેમોની હાલની સ્થિતિ..
5 સપ્ટેમ્બર રાત્રીના 11 વાગ્યે
મચ્છુ 2 ડેમ : 7 દરવાજા 5 ફૂટ ખુલ્લા – 22690 કયુસેક પાણી છોડાય રહ્યું છે.
મચ્છુ 3 ડેમ : 4 દરવાજા 3 ફૂટ...
રાજકોટ સાંસદ અને ટંકારાના ધારાસભ્યની રજુઆત ને પગલે મોરબી તાલુકામાં બે રોડ બનાવવા કેન્દ્ર...
સાંસદ મોહનભાઈ તથા દુર્લભજીભાઈ દેથરીયાની મહેનત રંગ લાવી છે. કેન્દ્ર સરકાર દ્વારા મોરબી તાલુકાના રવાપર-ધુનડા-સજજનપર ૨૧ કી.મી. રોડ તથા નેશનલ હાઈવે લખધીરપુર-કાલીકાનગર- નીચીમાંડલ(મોરબી હળવદ હાઇવે) ૧૯ કી.મી.રોડ CIRF ગ્રાન્ટમાં મંજુર...
વાંકાનેરના ઓમ ઉમા ભંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે
વાંકાનેર: હાલ તાલુકાના તીથવા ગામ નજીકના ૐ ઉમા ભાંગેશ્વર મહાદેવ મંદિરમાં તા. ૧૩ ના રોજ બુધવારે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સંતવાણીમાં ભજનીક જનક વેગડ અને ભાવેશ પટેલ, તબલા ઉસ્તાદ...
ટંકારા: ઓમ વિદ્યાલયમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી
ટંકારા: ટંકારમાં પણ જન્માષ્ટમી પર્વની ધામધુમથી ઇજાવનો કરવામાં આવેલ હતી જેમાં બુધવારના રોજ કે.જી. થી ધોરણ-૩ માં ''કાન-ગોપી'' વેશભૂષા સ્પર્ધા અને ધોરણ ૪ થી ૧૨ માં રાસ-ગરબા અને મટ્ટકી ફોડી કાન...



















