ટંકારામાં નવા બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી ટુક સમયમાં હાથ ધરાશે : રાઘવજીભાઈ ગડારા
ટંકારા : ટંકારામાં નવું બસ સ્ટેન્ડ બનાવવાની માંગણીઓ બુલંદ બની હતી. જેમાં ટંકારામાં નવા બસ સ્ટેન્ડની સુવિધા આપવા માટે સાંસદ મોહનભાઇ કુંડારિયા તેમજ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ સરકારમાં રજુઆત...
મોરબીમાં પાનમાવાની સેલ્સ એજન્સીમાં GST ટીમના દરોડા, સાહિત્ય કબજે લીધું
મોરબીના નવાડેલા રોડ પર આવેલ હોલસેલ એજન્સીની ઓફીસ તેમજ ગોડાઉનમાં GST ટીમે દરોડા કર્યા હતા અને સાહિત્ય કબજે લઈને ટીમ રવાના થઇ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે
આધારભૂત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ...
મોરબી : ભરચક્ક વિસ્તારમાં દુકાનેથી યુવાન ચીજવસ્તુ લઈને ભાગી જતા દોડધામ
ગાંધીચોક પાસેની દુકાનમાંથી ચીજવસ્તુ લઈને ભાગતા યુવાનને થોડે દૂરથી ટ્રાફિક પોલીસે ઝડપી લીધો : દુકાનદારે તેના બાકીના રૂ 1 હજાર પરત ન આપતા આ વસ્તુ લઈને ભાગ્યો હોવાનું યુવાનનું રટણ
મોરબી :...
મોરબીમાં રૂ.3.90 લાખનો સિમેન્ટ મંગાવીને છેતરપીંડી કરનાર ઝડપાયો
સિમેન્ટના વેપારીની ફરિયાદને પગલે બી ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી લીધો
મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ સિમેન્ટની દુકાનેથી રૂ.3.90 લાખનો સિમેન્ટનો માલ મંગાવીને એક શખ્સે સિમેન્ટના વેપારી ઠગાઈ કરી હતી.આ બનાવની સિમેન્ટના વેપારીએ...
વાંકાનેરમાંથી વધુ 4 નકલી ડોકટર પકડાયા, ડિગ્રી નહીં છતાં ચલાવતા હતા ક્લિનિક
મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબનું પ્રમાણ સતત વધી રહ્યું છે
સીરામીક ઔદ્યોગિક વિસ્તાર અને ગ્રામ્ય પંથકમાં ક્લિનિક ચાલુ કરી આયુર્વેદિક, હોમિયોપેથીક કે એલોપેથી તબીબને નામે...