નવરાત્રીએ વાહન લઈને છાકટા બનતા તત્વો પર પોલીસની બાજ નજર
મોરબી : હાલ મોરબીમાં નવરાત્રીના પર્વને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે. ખાસ કરીને રાત્રીના સમયે વાહન લઈને છાકટા બનતા તત્વો સામે પોલીસે ઝુંબેશ શરૂ કરી દીધી છે. જેના શ્રી ગણેશ...
વાંકાનેરમાં ભાડાની લેતી દેતી મામલે તકરાર : બે ઇજાગ્રસ્ત
9 શખ્સોએ બે વ્યક્તિઓ ઉપર લાકડી, ધોકા, પાઇપ વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ
વાંકાનેર : વાંકાનેરમાં વાહન ભાડામાં વધઘટ મામલે મારામારી થઈ હતી. આ મારમારીમાં બે વ્યક્તિને ઇજા પહોંચી હતી. બાદમાં 9...
મોરબીના પાનેલી રોડ ઉપર ફેકટરીઓના પ્રદુષણથી જનઆરોગ્ય પર ગંભીર ખતરો
પ્રદુષણ નિયંત્રણ વિભાગને કરેલી રજુઆત ધ્યાને ન લેવાતા અંતે પાનેલી ગ્રામ પંચાયતે કલેકટરને રજુઆત કરી
મોરબી : હાલ મોરબીના પાનેલી રોડ ઉપર આસપાસની સીરામીક તેમજ પેપર મીલની ફેકટરીઓ દ્વારા ફેલાવતા પ્રદુષણથી સ્થાનિક...
મોરબી પાલિકાની નવતર પહેલ : સૂકો પ્લાસ્ટિકનો કચરો આપો અને આકર્ષક ભેટ લઈ જાઓ
શહેરીજનો માટે પ્લાસ્ટિકનો જુદો કરેલો કચરો આપી આકર્ષક ગિફ્ટ મેળવવાની યોજનાની 31 જુલાઇથી અમલવારી થશે
મોરબી : તાજેતરમાં મોરબી નગરપાલિકા તંત્રએ સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરમાંથી પ્લાસ્ટિકનો કચરો નાબૂદ કરવા નવતર પહેલ કરી...
મોરબી : ઓટો રીક્ષામાં નામ-સરનામુ સહિતની વિગતો ડ્રાઇવર સીટ પાછળ લખવી ફરજીયાત રહેશે
જિલ્લા કલેક્ટર જે. બી. પટેલ દ્વારા જાહેરનામુ બહાર પડાયું
મોરબી : હાલ રીક્ષામાં મુસાફરી કરતા નાગરીકો સાથે છેતરપીંડી, ખીસ્સા કાતરવા, મોબાઇલ ચોરી અન્ય કિમતી સામાનની ચોરી, ચીલઝડપ, લુંટ/ધાડ, મહિલા/બાળકોની છેડતી અને અપહરણ...



















