મોરબી નગર પાલિકા દ્વારા નટરાજ ફાટકથી ઉમા ટાઉનશીપ રોડને સ્વચ્છ કરાયો
મોરબી : આજે મોરબી નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં નટરાજ ફાટકથી ઉમા ટાઉનશીપ રોડની સફાઈ કરવામાં આવી હતી. આ સફાઈ અભિયાનમાં ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સુરેશભાઈ દેસાઈ તેમજ નગરપાલિકાના...
વાંકાનેરમા કોઠારીયામાં જુગાર રમતા સાત ઝડપાયા
મોરબી એલસીબીનો દરોડો : રોકડ રૂ. 38 હજાર જપ્ત
વાંકાનેર : મોરબી એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત ઇસમોને જુગાર રમતા રોકડ રૂ. 38,000ના...
મોરબીના મહેન્દ્રપરામાં દરરોજ ઉભરાતી ગટરથી સ્થાનિકોને હાલાકી
મોરબી : હાલ મોરબીના મહેન્દ્રપરામાં દરરોજ ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. જેને પગલે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ મામલે સ્થાનિકોએ જણાવ્યું કે પાલિકાને રજુઆત કરીએ છીએ રિપેરિંગ કરે છે....
મોરબીના વાવડી રોડ ઉપર સતનામ ગૌશાળામાં આગની ઘટના
ફાયર બ્રિગેડ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો
મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સતનામ ગૌશાળામાં આગ લાગતા મોરબી પાલિકાનો ફાયર બ્રિગેડ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો . પ્રાથમિક વિગતોમાં...
દિવાળી નિમિત્તે મોરબી 181 અભયમ દ્વારા રંગોળી બનાવી ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’નો સંદેશ અપાયો
મોરબી : તાજેતરમા મોરબી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા દિવાળીના તહેવાર નિમિતે “બેટી બચાઓ બેટી પઢાઓ”ની રંગોળી બનાવી મહિલાઓને અને તેમના પરિવારને શુભકામના સંદેશ પાઠવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ૧૮૧ અભયમની...




















