મોરબીમાં ઇન્દિરાનગરમાં જુગાર રમતા ૪ મહિલાઓ ઝડપાઈ
મોરબી: તાજેતરમાં મોરબીના ઇન્દીરાનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતી ચાર મહિલાઓને મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા વિનુબેન દિનેશભાઈ વરાણીયા,...
રાજકોટ : સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટરો પર કાર્યવાહી કરવા આવેદનપત્ર
મોરબી: મોરબીમા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોકટરો જયેશ પટેલ (ઉર્ફે જય બાબરીયા) અને મનુ પારિયા દ્વારા ગુનાહિત બેદરકારી દાખવી ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના માતૃશ્રી જયશ્રીબેન કિશનભાઇ બુધ્ધભટ્ટીનું...
મોરબી: ઠેર-ઠેર સીરામીકનો કદડો ઠાલવતા ડમ્પરોથી જીવનું જોખમ
મોરબી હળવદ રોડ ઉપર દેવીપુરના પાટિયા પાસેની ઘટનાનો વિડીયો વાયરલ
મોરબી : હાલ હાઇવે ઉપર ડમ્પરોનો ત્રાસ ફાટીને ધુમાડે ગયો છે. હાઇવે ઉપર માટીના ઢગલાનો ખડકલો કરવાની સમસ્યા હજુ ઉકેલાય નથી.ત્યાંજ મોરબી...
મોરબી ના પીપળી રોડ પર બેલા નજીક સતત એક કલાકનો ટ્રાફિક જામ
(દિલીપસિંહ ઝાલા) મોરબી: મોરબીમાં પ્રતિદિન સીરામીક ઉદ્યોગ વધી રહ્યો હોય સાથો સાથ ટ્રાફિકનો પ્રશ્ન પણ વધી રહ્યો છે આથી હાલમાંજ આજે બપોરના સમયે બેલા રંગપર નજીક ભારે અને લોડિંગ વાહનો ની...
મોરબીના ઉદ્યોગપતિની રાજ્યના સીએમ, ડે.સીએમ અને ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજાઈ
કોરોના મહામારીને પગલે ઉદ્યોગને વ્યાપક અસર પહોંચી હોય જેથી આજે મોરબી કલેકટર કચેરી ખાતે આયોજિત વિડીયો કોન્ફરન્સમાં ઉદ્યોગપતિઓએ રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને ઉદ્યોગને...


















