હળવદમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત
હળવદ : હળવદના માથક ગામે ઝાડ સાથે ગળેફાંસો ખાઈ યુવાને જીવન ટૂંકાવી લીધું હતું.આ આપઘાતના બનાવની હળવદ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર હળવદના માથક ગામે રહેતા સમીર ઉંમરભાઈ વડાણીયા ઉ.વ.25 નામના...
મોરબીમાં ઓપન સૌરાષ્ટ્ર સ્કેટિંગ સ્પર્ધા યોજાશે
મોરબીમાં આગામી દિવસોમાં ઓપન સૌરાષ્ટ્ર સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે હાલમાં રજીસ્ટ્રેશન કરાવવાનું ચાલુ છે.આગમી તા ૮ ના રોજ મોરબીમાં A1 સ્પોર્ટ્સ એકેડમી તથા ઓસમ સ્પોર્ટ્સ એકેડમીના સંયુક્ત...
મોરબીના અમરાપરમાં દેશી દારૂની ચાલુ ભઠ્ઠી આબાદ ઝડપાઇ
મોરબી : મોરબી તાલુકાના અમરાપર નાગલપર ગામે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે અમરાપર નાગલપર ગામની સીમમાં દરોડો...
મોરબીમાં બપોરે 3 વાગ્યા બાદ દુકાન ખુલ્લી રાખતા 2 વેપારી દંડાયા
જિલ્લામાં જાહેરનામાં ભંગના 16 કેસ નોંધાયા : માસ્ક વિના ફરતા 3, રાત્રી કરફ્યૂનું ઉલ્લંઘન કરતા 3, વધુ પેસેન્જર બેસાડતા 2 રિક્ષાચાલક તથા 3 કારચાલક વિરુદ્ધ કાર્યવાહી
મોરબી: શુક્રવારે સવારે 9થી બપોરે 3...
હળવદ ટાઉન પોલીસ ચોકી શોભાના ગાંઠિયા સમાન બની રહી
અનેકવાર રજૂઆત કરવા છતાં ચાલુ ન કરાતા લોકોને પડતી મુશ્કેલીઓ
હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ ચોકી ગામથી દૂર હોવાના કારણે શહેરમાં ચોરી લૂંટ ફાટ મારામારી ટાફીક તેમજ રોમીયોનો ત્રાસ...



















