મોરબી સાર્થક વિદ્યાલય ખાતે અટલ ટીકરીંગ લેબનું રાજ્યમંત્રીના હસ્તે ઉદઘાટન
નવી નવી ટેકનોલોજી અપનાવી આપણું રાષ્ટ્રવિશ્વગુરૂ બનવા તરફ આગળ ધપી રહયો છે : રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજા
મોરબી : મોરબીની સાર્થક વિદ્યાલય ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ,...
મોરબીમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા
તાજેતરમા મોરબીના જોન્સનગર માં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને એ ડીવીઝન પોલીસે રૂપિયા 2.૧૫ લાખની મતા સાથે ઝડપી પાડ્યા હતા
બનાવની મળતી વિગત મુજબ મોરબીના લાતી પ્લોટમાં આવેલા જોન્સનગરમાં જુગાર રમતો હોવાની...
ટંકારા: કનેક્ટિવિટીની સમસ્યાના કારણે પોસ્ટ ઓફિસે ગ્રાહકોને ધરમના ધક્કા
(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારા પોસ્ટ ઓફિસમાં ગ્રાહકોને ધરમધક્કા ટંકારા પોસ્ટ ઓફિસમાં કનેક્ટિવિટીને કારણે લોકોને ધરમના ધક્કા ખાવા પડે છે
બહારગામથી આવેલા લોકો કનેક્ટિવિટીને કારણે સવારથી બપોર સુધી બેસી કોઈ પણ કામ થતું...
હળવદ: ખંડણીખોર ન ઝડપાતા સોમવારથી હળવદ માર્કેટિંગ યાર્ડ ફરી બંધ
પોલીસની ઢીલી નીતિ સામે વેપારીઓમાં ભારે રોષ : જરૂર પડયે હળવદ બંધનું એલાન આપવા તૈયારી
હળવદ : હાલ હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારી પાસેથી અગાઉ 90 લાખની ખંડણી માંગનાર ખંડણીખોર દ્વારા વેપારીને જાહેર...
મોરબી પાલિકાનું 370 કરોડનું બજેટ અંતે મંજૂર થયું!
બજેટમાં શહેરમાં બે બ્રિજ માટે રૂ. 62 કરોડની ફાળવણી : નવા રોડ માટે રૂ. 3.5 કરોડ, નવા બગીચા માટે રૂ. 1 કરોડ ફળવાયા
મોરબી : તાજેતરમા મોરબી પાલિકાનું બજેટ અગાઉ નામંજુર થયા...




















