મોરબી: નવલખી પોર્ટ પર કોલસો ચોરી કરવાનો પ્રયાસ કરી ધમકી !!
માળિયા નવલખી પોર્ટ પર અન્યનો કોલસો ચોરી કરવાની કોસિસ કરી એક વ્યક્તિને ગાળો આપી બે ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ માળિયા પોલીસમાં નોંધાઈ છે
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર...
મોરબી પાલિકામાં ભૂગર્ભ, લાઈટ, સફાઈની સાડા ત્રણ મહિનામાં 4625 ફરિયાદ !!
મોરબી : હાલ સીરામીક નગરીની સાથે ધૂળિયા શહેરની ઉપમા ધરાવતા મોરબી શહેરમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની કાયમી સમસ્યા અને ઠેર-ઠેર ગંદકીના ગંજ હોવા છતાં સ્વચ્છતા સર્વેક્ષણમાં મોરબી નગરપાલિકા હરહમેશ અગ્રીમ હરોળમાં...
મોરબીનું ઘૂંટુ ગામે આવેલ કોવિડ સેન્ટરમાં ભયંકર ગંદકી : દર્દીઓ ત્રાહિમામ
મોરબી: મોરબીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને રાખવા માટે ઘુટુ રોડ પર આવેલા નવા આઈટીઆઈ ખાતે આઇસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે
જેમાં આ આઇસોલેશન વોર્ડમાં કોરોનગ્રસ્ત દર્દીને કોર્નટાઈન રાખવામાં આવે છે પરંતુ કોરોનગ્રસ્ત દર્દીને...
ટંકારા તાલુકામાં 10 ગામો સમરસ થતા 22 ગામોમાં જ ચૂંટણી
21 સરપંચની જગ્યા માટે 46 ઉમેદવારો મેદાને : 113 વોર્ડ માટે 245 ઉમેદવારો
ટંકારા : હાલ ટંકારા તાલુકામાં 10 ગામો સંપૂર્ણ સમરસ અને 10 ગામો અંશતઃ સમરસ થયા છે ત્યારે બાકી રહેતા...
મોરબી રાજકોટ હાઇવે ઉપર ટ્રક બંધ પડી જતા ટ્રાફિકજામ સર્જાયો
વાહનોની મસમોટી લાઈનો લાગતા અનેક લોકો ટ્રાફિકજામમાં અટવાયા
મોરબી : હાલ મોરબી રાજકોટ હાઇવે ઉપર શક્ત શનાળા ગામ પાસે રોડની વચ્ચોવચ ટ્રક અચાનક બંધ પડી જત ટ્રાફિકજામ થયો હતો. જેમાં રોડની બન્ને...




















