હળવદમાં Dysp રાધિકા ભારાઈ સહિતના પોલીસ સ્ટાફનું ફૂટ પેટ્રોલિંગ
ડીવાયએસપી, મામલતદાર,પીએસઆઇ અને ચીફ ઓફિસર સહિતના અધિકારીઓએ શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કર્યું
હળવદ : હળવદમાં જાણે કોરોનાએ વિદાય લઇ લીધી હોય તેવા રાબેતા મુજબની ભીડના દ્રશ્યો તમામ મુખ્ય બજારોમાં જોવા...
મોરબી બ્રિજ દૂર્ઘટના કેસની તપાસ CBIને સોંપવા હાઇકોર્ટમાં અરજી
મોરબી: મોરબી બ્રિજ દૂર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં ઈઇઈં તપાસની માંગ સાથે અરજી કરવામાં આવી છે. બીજી તરફ મૃતકોના પરિવારોએ ઓરેવા કંપની પાસે 2 કરોડના વળતરની પણ માંગ કરી છે. મહત્ત્વપૂર્ણ...
પીપળી-જેતપર રોડને ફોર ટ્રેક બનાવવાની કામગીરી ઝડપી : 60 દબાણોનું ડિમોલેશન
માર્ગ અને મકાન વિભાગે પવાડિયારી બેલા સુધીમાં આવતા અડચણરૂપ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું
મોરબી : હાલ મોરબીના સીરામીક ઝોન ગણાતા પીપળી જેતપર રોડને ફોરટ્રેક બનાવવા માટે અડચણરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ...
મોરબીની મુલાકાત લેતા રોટરી ડિસ્ટ્રિક્ટ-3060ના ગવર્નર
મોરબી : તાજેતરમા રોટરી ક્લબ ઓફ મોરબી ખાતે રોટરી ડિસ્ટ્રિક્ટ-3060ના ગવર્નર પ્રશાંતભાઈ જાની તથા ફર્સ્ટ લેડી રોટેરીયન હીતાબેન જાની તેમજ આસિસ્ટન્ટ ગવર્નર અલ્કેશભાઈ ગોસલીયા રોટરી ક્લબ ઓફ મોરબીની સતાવાર મુલાકાતે આવ્યા...
બેલા- ખોખરા હનુમાન મંદિર- ભરતનગર રોડ 7 મીટર પહોળો થશે : રૂ.30 કરોડના કામને...
મોરબી : મોરબીના બેલા-ખોખરા હનુમાન મંદિર - ભરતનગર રોડને 7 મીટર પહોળો કરવામાં આવશે. રૂ.30 કરોડના ખર્ચે થનાર આ કામને મુખ્યમંત્રી દ્વારા લીલીઝંડી આપવામાં આવી છે.
મોરબીમાં ગઈકાલે મુખ્યમંત્રીએ સભા સંબોધી હતી....




















