હળવદ : પતિ સાથે ઝઘડો થતા પત્નીએ આવેશમાં એસીડ પી લેતા ટૂંકી સારવાર બાદ...
હળવદ તાજેતરમાં તાલુકાના જુના દેવળિયા ગામના રહેવાસી શોભનાબેન લાલજીભાઈ પઢીયાર (ઉ.વ.૨૫) નામની પરિણીતાને તા. ૨૮ ના રોજ પોતાના ઘરે પતિ સાથે ઝઘડો થયો હતો
જેથી આવેશમાં આવી એસીડ પી જતા સારવાર માટે...
મોરબી : રવિવારે લેવાયેલા 243 સેમ્પલમાંથી 2 રિજેક્ટ, બાકીના તમામ નેગેટિવ
માસ સેમ્પલિંગ અંતર્ગત રવિવારે પત્રકારો, જેલ સ્ટાફ, આરોગ્ય અને સરકારી સ્ટાફ સહિત લેવાયેલા તમામ લોકોના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતા મોટી રાહત
મોરબી : મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટ માટે માસ...
હળવદમાં પડતર પ્રશ્ને 47 નાયબ મામલતદાર સહીત 120 મહેસુલી કર્મચારીઓ સામુહિક રજા પર ઉતર્યા
પાંચ દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી વિરોધ કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતા મહેસુલી કર્મચારીઓએ સામુહિક રજાનું શસ્ત્ર ઉગામ્યુ : જરૂર પડ્યે તા.29/08/19 થી અચોક્કસ મુદતની હડતાલનું એલાન
મોરબી...
મોરબીમાં શહીદ પરિવારોને મદદરૂપ થવા અજય લોરિયા દ્વારા ફંડ એકત્રિતકરણ શરૂ
બે દિવસ સુધી શહીદ પરિવારો માટે ફંડ એકત્ર કરી રૂબરૂ પહોંચાડાશે
મોરબી : હાલ જમ્મુ કાશ્મીરમાં વીરગતિ પામેલા ભારતીય સેનાના વીર સપૂતોના પરિવારોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે મોરબીમાં સંવેદનાના પુર ઉમટ્યા...
મોરબીમાં પ્રદુષણ ફેલાવતી પેપરમિલને 45 લાખનો દંડ, વિરપર નજીક ફૂડ કંપની સિલ કરાઈ
મોરબી : હાલ મોરબીમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી દ્વારા લાંબા સમય બાદ કડક હાથે કામગીરી કરી એક સાથે બબ્બે કંપનીઓને ક્લોઝર નોટિસ ફટકારી પેપરમિલને પ્રદુષણ ફેલાવવા બદલ 45 લાખનો...


















