Friday, June 5, 2026
Uam No. GJ32E0006963

ગંગા ગાય રામશરણ થતા ગૌપ્રેમીએ સ્મશાનયાત્રા કાઢી

ગૌપ્રેમી કોને કહેવાય તે જોવું હોય તો રાપર તાલુકાના ભીમાસરમાં ગંગા નામની ગાય રામશરણ થતાં તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી જેમાં સૌ ગ્રામજનો જોડાયા વાત એમ છે કે ભીમાસરમાં રહેતા વીરાજી...

મોરબીવાસીઓ હોળી ધુળેટીએ ઉડાડાશે 200 ટન કલર

હાલ મોરબીમાં હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે માર્કેટમાં અવનવી પિચકારીઓ અને કલરની વેરાયટીઓ જોવા મળે છે. જેમાં આ વર્ષે બેટરી ઓપરેટેડ ગર્લ્સ, બેટરી ઓપરેટેડ બબલ ગર્લ્સ,...

આજે શહીદ દિવસ : ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવના બલિદાનને સો સલામ

મોરબી : આ જ દિવસે જ અંગ્રેજ સરકારને ધૂળ ચટાવનાર ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. દેશના વીર શહીદોનું સન્માન કરવા અને દેશ માટે તેમના બલિદાનને યાદ કરવા...

કરણીસેના દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલમાં ગર્ભવતી બહેનોને ફ્રૂટ પેકેટનું વિતરણ કરાયુ

મોરબી: તાજેતરમા કરણીસેના જિલ્લા ટીમ દ્વારા આજરોજ મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન કરણીસેના ટીમના હોદેદારો દ્વારા સિવિલ હોસ્પીટલમાં ગર્ભવતી બહેનોને ફ્રૂટ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ...

મોરબીના સિરામિક કોન્‍ટ્રાકટરને હનીટ્રેપમાં ફસાવી 23.50 લાખ પડાવનાર ગેંગ ઝડપાઈ

મોરબી : હાલ મોરબીના સિરામિક લેબર કોન્‍ટ્રાકટર સાથે ફોનમાં મીઠી મીઠી વાતો કરી ફસાવ્યા બાદ કાગવડ પાસે બોલાવી હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 23.50 લાખની રોકડ રકમ પડાવી લેનાર મહિલા સહિતના 5...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...

મોરબી જિલ્લામાં જુગાર સામે પોલીસની લાલ આંખ: આઇપીએલ મેચ પર સટ્ટો રમતો એક, જુગાર...

મોરબી જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. મોરબી શહેર અને વાંકાનેર સીટી પોલીસની ટીમોએ જુદા-જુદા સ્થળોએ દરોડા પાડીને ક્રિકેટ મેચ પર...

વાંકાનેરના રાતાવીરડામાં વ્યાજખોરોએ યુવક પાસે ૧૨૦ ટકા સુધીનું વ્યાજ વસૂલી બળજબરીથી બાઇક-દાગીના પડાવી લીધા

વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતા એક લેબર કોન્ટ્રાક્ટર યુવકને મજૂરોના પૈસા ચૂકવવા અને ભાઈની સારવાર માટે વ્યાજે લીધેલા નાણાં ભારે પડ્યા હતા. ત્રણ વ્યાજખોરોએ યુવકને...