ચકમપર-જીવાપર વચ્ચે નબળા પુલનું કામ બંધ કરાવવા સરપંચ દ્વારા રજૂઆત
ચકમપર-જીવાપર વચ્ચે ભરચોમાસે પાણી ભરેલા ખાડામાં બીમ-કોલમ નાખવાનું શરૂ થતા કલેકટરને ફરિયાદ
મોરબી : હાલ મોરબી તાલુકાના ચકમપર અને જીવાપર વચ્ચે ઘોડાધ્રોઇ નદી ઉપર મંજુર થયેલ પુલ ભરચોમાસે શરૂ કરી ખાડામાં પાણી...
મેારબીના જુના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 7 ઝડપાયા
મોરબી: મોરબી તાલુકા પોલીસ મથકના ભરતદાન ગઢવી દિવ્યરાજસિંહ, રમેશભાઈ મુંધવા, નગીનદાસ નિમાવત, હિતેશભાઈ ચાવડા અને ફતેસંગ સહિતનો સ્ટાફ રાઉન્ડ હતો અને તાલુકાના નવા જાંબુડીયા ગામે સીટીઝન કોમ્પલેક્ષ પાસે પહેાંચ્યા ત્યાં જાહેરમાં...
મોરબીમાં કોરોના રસીકરણનો શુભારંભ : ડો. જયંતી ભાડેશીયા સહિતના ડોક્ટરોએ રસી મુકાવી
મોરબી : હાલ સમગ્ર દેશની સાથે આજે મોરબીમાં કોરોનાને અંકુશ લેવા માટે મહત્વની કોરોના રસીકરણનો પ્રારંભ થયો હતો. પ્રથમ તબબકે મોરબી જિલ્લાના બે સ્થળે કોરોના રસીકરણની શરૂઆત કરવામાં આવી છે. જેમાં...
મોરબીમાં વન વિભાગ અને કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઘાયલ પક્ષીઓ માટે સારવાર કેન્દ્ર કાર્યરત...
હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી ઇજાગ્રસ્ત પક્ષીઓને બચાવવામાં સહયોગ આપવા અપીલ
મોરબી: હાલ મોરબી જિલ્લામાં આવતીકાલે ઉત્તરાયણના તહેવાર માટે કરુણા અભિયાન તેમજ કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઠેરઠેર કેન્દ્રો ઉભા કરાયા છે.જ્યાં ઘાયલ...
મોરબીના પાનેલીમાં પ્રસુતિ વેદનાથી પીડાતા ગૌમાતાને જીવતદાન અપાયું
ગાયના ગર્ભમાં વાછરડી મૃત્યુ પામતા પશુ યોજનાના ડોક્ટરોએ ઓપરેશન કરી ગાયનો જીવ બચાવ્યો
મોરબી : મોરબીના પાનેલી ગામમાં પ્રસુતિ પીડા વેઠતી ગૌમાતાના ગર્ભમાં વાછરડી મૃત્યુ પામતા 10 ગામ દીઠ એક પશુ યોજનાના...



















