મોરબી જિલ્લામાં આજથી વડીલોને વેકસિનેશન શરૂ થયું
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈના પત્નિ શ્રીમતી અંજલિબેને લીધો વેકસીનનો પ્રથમ ડોઝ
મોરબી: હાલ કોરોના વેક્સિનેશનના પ્રથમ તબક્કામાં કોરોના વોરિયર્સ એટલે કે પોલીસકર્મી, એસઆરપી, તમામ મેડિકલ વોરિયર્સને રસી આપવામાં...
માળીયામિંયાણાના ખાખરેચી જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય મહેશભાઈ પારજીયાનો આજે જન્મદિવસ
ખાખરેચી ચંદ્રમૌલી ગ્રુપના એમ.ડી અને નાની ઉંમરે જિલ્લા પંચાયત બેઠકની ચુંટણીમાં વિજય મેળવી સારી લોકચાહના મેળવનાર મહેશભાઈના જન્મદિવસે સોશિયલ મીડિયા પર શુભેચ્છાનો ધોધ
હાલ માળીયામિંયાણાના ખાખરેચી ગામના અને મોરબી જિલ્લા પંચાયતની નવ...
મોરબીમાં હાલ કોરોનાનો એક પણ કેસ નહિ : 3 દર્દી થયા રિકવર
મોરબી : આજે મોરબી જિલ્લામાં કોરોનાનો આજે એકય કેસ નોંધાયો નથી. સામે 3 દર્દી રિકવર થયા છે. જેને પગલે એક્ટિવ કેસ ઘટીને 4 થયા છે.
મોરબી જિલ્લો બે દિવસ કોરોનામુક્ત રહ્યા બાદ...
વાંકાનેર : કારખાના પાસે થાંભલામાં શોટ લાગતા યુવકનું ઘટના સ્થળે મોત
વાંકાનેર : વાંકાનેરની ઢૂંવા ચોકડી પાસે થાંભલામાં શોટ લાગતા એક યુવકનું મોત થયું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
ગઈકાલે તા. 29ના રોજ વાંકાનેર તાલુકાની ઢૂંવા...
મોરબી જીલ્લાના જુદા જુદા ગામના ૪૩૫ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ
માનવ સેવા સમિતિ દ્વારા સમયાંતરે સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે દરમ્યાન જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક શૈક્ષણિક કીટનું વિતરણ મોરબી જિલ્લાના જુદાજુદા ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવ્યુ હતુ જેમાં વર્સામેડી, કુંતાસી, નાના દહીસરા...




















