મોરબીની સિવિલમાં પાંચસો થી વધુ દર્દીઓ સામે એક જ દવા બારી હોવાથી ભારે હાલાકી
દવા માટે કલાકો સુધી લાઈનોમાં ઉભું રહેવું પડતું હોવાથી અશક્ત વૃદ્ધોની કફોડી હાલત
મોરબી : હાલ મોરબી સિવિલ હોસ્પિટલમાં વાયરલ બીમારીઓના દર્દીઓ ઉભરાયા છે. હાલ વાયરલ બીમારીએ ભરડો લેતા તાવ, શરદી, ઉધરસ...
મોરબી: પીપળી-જેતપર રોડ ૧૧૮ કરોડના ખર્ચે, મોરબી-હળવદ રોડ ૧૯૦ કરોડના ખર્ચે નવો બનશે
મોરબી: હાલ તાલુકાના પીપળી-જેતપર ચાર માર્ગીય રોડને ૧૧૮ કરોડના ખર્ચે નવો બનાવવા તાંત્રિક મંજુરી મળી છે તો મોરબી-હળવદ રોડ ૧૯૦ કરોડના ખર્ચે નવો બનાવવા માટેની પણ તાંત્રિક મંજુરી મળી હોવાનું મંત્રી...
મોરબીમાં રોમિયોગીરી કરતા ઝડપાયેલા શખ્સ પાસે રિકન્ટ્રક્શન કરાવતી પોલીસ
મોરબી : મોરબીની અવની ચોકડી નજીક સરાજાહેર યુવતીની છેડતી કરનાર આરોપીને પોલીસે ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન કરાવી સરઘસ કાઢતા બનાવ સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને રોમિયોને...
મોરબી : માસૂમ બાળાની હત્યા કરનાર પાલક માતા દોઢ દિવસની રિમાન્ડ પર
પોલીસે હત્યારી પાલક માતાને ત્રણ દિવસની રિમાન્ડ માંગ સાથે કોર્ટમાં રજૂ કરી
મોરબી : મોરબીમાં માસૂમ બાળાની ઠંડા કલેજે હત્યા કરી દેનાર પાલક માતાને પોલીસે પકડી પાડી હતી. બાદમાં તેને કોર્ટમાં ત્રણ...
મોરબી અને વાંકાનેર થી જુગાર રમતા ઝડપાયા
મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસે ગઈકાલે બે સ્થળેથી જુગાર રમતા શખ્સોને ઝડપી લીધા હતા.જ્યારે વાંકાનેર પોલીસે વરલી ફિચરનો જુગાર રમતા બે શખ્સોને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી બી ડિવિઝન...




















