હું કોંગ્રેસમાં જ છું અને રહેવાનો : બ્રિજેશ મેરજા
કોંગ્રેસે મને બહુ આપ્યું છે : મોરબી – માળીયાની જનતાનો વિશ્વાસ મારી સાથે છે
મોરબી : રાજ્યમાં ધારાસભ્યોની ઠેકડા – ઠેકડી વચ્ચે મોરબી – માળીયાના કોંગી ધારાસભ્ય બ્રિજેશ મેરજા ભાજપમાં જોડાઈ રહ્યાની...
હળવદ : જુના દેવળિયા ગામે લોકડાઉન, દુકાનો અડધો દિવસ જ ખુલ્લી રહેશે
મોરબી: કોરોના કહેર સતત વધી રહ્યો છે મોરબી જીલ્લાના મોટાભાગના ગામડાઓમાં કોરોનાનો પગપેસારો જોવા મળે છે ત્યારે ગ્રામજનો જાગૃતતા દાખવીને લોકડાઉન અને આંશિક લોકડાઉનના નિર્ણયો લઇ રહ્યા છે જેમાં હળવદના જુના...
માળીયા (મી.): મોટા દહીંસરામાં 1.27 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
પોલીસ દ્વારા આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરાઈ
માળીયા (મી.) : મોરબી જીલ્લા પોલીસ ટીમ દ્વારા માળિયા (મી.) તાલુકાના મોટા દહિસરા ગામેથી 1.27 લાખનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તે સ્થળે...
મોરબીમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતી વિહિપ દુર્ગાવાહિની ની ટીમ
મોરબી : મોરબી જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૭૩મી પુણ્યતિથી નિમિત્તે શનાળા રોડ પર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ સાથે ઉપસ્થિત...
મોરબી જિલ્લામાં ગતરાત્રિએ ધીમી ધારે ઝરમર વરસાદ વરસ્યો
મોરબી જિલ્લાના ડેમોમાં પણ પાણીની ધીમી આવક ચાલુ
મોરબી : ગતરાત્રે મોરબી જિલ્લામાં 8-10 દિવસના મેઘરાજાના વિરામ બાદ ફરી રાત્રે ધીમી ધારે ઝરમર વરસાદ વરસ્યો હતો. તેમજ હજુ પણ અમુક ડેમોમાં પાણીની ધીમી...




















