Saturday, June 27, 2026
Uam No. GJ32E0006963

મોરબી : કરોડોનું ફુલેકુ ફેરવનાર ઠગ ચાર દિવસની રિમાન્ડ પર

પોલીસે છેતરપીંડી આચરનાર આરોપીને ૧૪ દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યો મોરબી : મોરબીમાં કરોડોનું ફુલેકુ ફેરવનાર ઠગને આજે પોલીસે ૧૪ દિવસની રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે કોર્ટે આ...

મોરબીમાં જુદા જુદા સ્થળેથી બે છકડો રીક્ષાની ચોરી

જાત તપાસ કરવા છતાં રીક્ષાનો પત્તો ન લાગતા, અંતે બન્ને છકડો રીક્ષા ચાલકોએ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી મોરબી : તાજેતરમા મોરબીમાં અલગ અલગ સ્થળેથી બે છકડો રીક્ષાની ચોરી થયાની ઘટના સામે આવી...

હળવદ : અજીતગઢ ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા ૬ ઝડપાયા

હળવદ પોલીસે બે મોબાઈલ મળી ૧૬,૩૦૦નો મુદ્‌ામાલ જપ્ત કર્યો હળવદ તાલુકાના અજીતગઢ ગામે પોલીસ દ્વારા ગત મોડી રાત્રીના રહેણાંક મકાનમાં દરોડો પાડતા જુગટુંનો ખેલ ખેલતા છ શખ્સોને રંગેહાથ ઝડપી લેતા જુગારીઓમાં ભારે...

રાજકોટની ઘટના બાદ મોરબી જીલ્લામાં તંત્ર જાગ્યું, બ્રીજના સર્વેની કામગીરી હાથ ધરાઈ

રાજકોટના આજી ડેમની દીવાલ તૂટી પડતા બે યુવાનના મોત થયા બાદ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ ઘટનામાંથી બોઘપાઠ લઈને મોરબીમાં બ્રીજના સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે મોરબી માર્ગ...

મોરબીમાં પ્રમુખ ગ્રુપનો સેવાયજ્ઞ : 200 જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ

મોરબી : મોરબીમાં પ્રમુખ ગ્રુપ દ્વારા લોકોને ઠંડીથી બચાવવાનો સેવાયજ્ઞ ચલાવવામાં આવ્યો છે. જેમાં શક્તિ ટાઉનશીપમાં બાંધકામ કરતા શ્રમિકો અને આજુબાજુના વાડી વિસ્તારમાં કામ કરતા અંદાજે 200 જેટલા શ્રમિકોને ગરમ ધાબળાનું વિતરણ...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...